July 27, 2024
11 11 11 AM
વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો
પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો
બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો
IT કંપનીએ ઈન્વેસ્ટરોને આપી ભેટ, બોનસ શેરની કરી જાહેરાત, ફ્રી મળશે 3 શેર
Breaking News
વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો IT કંપનીએ ઈન્વેસ્ટરોને આપી ભેટ, બોનસ શેરની કરી જાહેરાત, ફ્રી મળશે 3 શેર
May
2023
19

સિદ્ધારમૈયા કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા, રાજ્યપાલને મળી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો

કોંગ્રેસે કર્ણાટકના આગામી મુખ્યમંત્રી તરીકે સિદ્ધારમૈયાના નામની જાહેરાત કરી છે. સિદ્ધારમૈયા 20 મેએ બપોરે 12.30 કલાકે મુખ્યમંત્રી પદના શપથ લેશે. તેમની સાથે ડીકે શિવકુમાર નાયબ મુખ્યમંત્રી પદના શપથ લેશે.  કર્ણાટકના પદનામિત મુખ્યમંત્રી સિદ્ધારમૈયા (Siddaramaiah) કોંગ્રેસ વિધાનમંડળ પક્ષના નેતા તરીકે ચૂંટાયા છે. સિદ્ધારમૈયા
May
2023
17

કર્ણાટકના મુખ્યમંત્રી પદનું કોકડું ગુંચવાયું, ડીકે શિવકુમારે કહ્યું, અઢી વર્ષ પહેલા હું CM બનીશ

કર્ણાટકનો રાજકીય ડ્રામા હજુ અટકવાનું નામ નથી લઈ રહ્યો. પાર્ટી હાઈકમાન્ડ હજુ મુખ્યમંત્રી પદને લઈને કોઈ નિર્ણય લઈ શક્યું નથી. સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર બંને દિગ્ગજ નેતાઓ છે અને મુખ્યમંત્રી પદ માટે દાવો કરી રહ્યા છે. દરમિયાન હાઈકમાન્ડ માટે કોઈ એકને પસંદ
May
2023
15

દિલ્હી પહોંચ્યો કર્ણાટકનો વરઘોડો! શિવકુમાર કે સિદ્ધારમૈયા, કોંગ્રેસ કોના શિરે બાંધશે સાફો?

કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ મુખ્યમંત્રીને ચૂંટવા માટે બોલાવવામાં આવેલી કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક દરમિયાન, ડીકે શિવકુમારે કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને નવી કોંગ્રેસ સરકારમાં મુખ્ય પ્રધાન બનવાના સૌથી મોટા દાવેદાર સિદ્ધારમૈયાને તેમના જન્મદિવસનો પહેલો ભાવ ખવડાવ્યો હતો. એન્ટી ઈનકમબન્સી અને બીજા ફેક્ટરને કારણે
May
2023
14

કોંગ્રેસ મુક્ત ભારત કે ભાજપ મુક્ત દક્ષિણ ભારત, સાઉથમાં ભાજપના દરવાજા બંધ

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે રેકોર્ડ જીત પ્રાપ્ત કરી છે. પાર્ટીને જબરદસ્ત બહુમત મળવાના કારણે ત્યાંના નેતાઓ અને કાર્યકર્તામાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. આ તમામની વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ એક નિવેદન જાહેર કરીને ભાજપ પર કટાક્ષ કર્યો છે અને કહ્યું કે,
May
2023
13

Karnataka Election Results 2023: કોના શિર પર સજશે તાજ, ભાજપની વાપસી કે કોંગ્રેસનો થશે વિજય, કોણ મારશે બાજી?

કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023ના પરિણામો ટૂંક સમયમાં આવવાનું શરૂ થશે. આજે કર્ણાટક પર ક્યો પક્ષ સતા જમાવશે તેનો ફેસલો થઇ જશે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીના ઈતિહાસ પર એક નજર કર્ણાટક 1956 માં રાજ્ય બન્યું, તે પછી તે મૈસૂર તરીકે જાણીતું હતું. 1973માં તેનું
May
2023
12

Karnataka Election 2023: ત્રિશંકુ વિધાનસભા બનશે તો ‘કિંગમેકર’ JDS કોને આપશે સાથ? જાણો પાર્ટીનો જવાબ

એચડી કુમારસ્વામીની જનતા દળ સેક્યુલર (જેડીએસ) એ કહ્યું છે કે કોંગ્રેસ અને ભાજપ બંનેએ કર્ણાટકમાં સરકાર બનાવવા માટે તેમનો સંપર્ક કર્યો છે. મોટાભાગના એક્ઝિટ પોલે કર્ણાટકમાં ત્રિશંકુ વિધાનસભાની આગાહી કરી છે. કુમારસ્વામી બુધવારે રાતે રવાના થયા બાદ હાલ સિંગાપુરમાં છે. પાર્ટીના એક
May
2023
11

Exit Poll માં કોંગ્રેસને મળી રહી છે જીત, કર્ણાટક ચૂંટણીના પરિણામથી મળશે આ 5 મોટા સંદેશ

કર્ણાટકમાં 224 વિધાનસભા બેઠકો પર બુધવારે મતદાન થયું. આ ચૂંટણીમાં 72.67 ટકા મતદાન થયું. આ અગાઉ 2018માં વિધાનસભા ચૂંટણીમાં 72.1 ટકા, 2013માં 71.83 ટકા અને 2008ની વિધાનસભા ચૂંટણીમાં 64.84 ટકા મત પડ્યા હતા. જો કે આ વખતે મતદાનની પેટર્ન વર્ષ 2008માં થયેલી
May
2023
10

Karnataka Election 2023 Live Updates: કર્ણાટકમાં 224 બેઠકો માટે મતદાન શરૂ, ભાજપના કાર્યકરોએ પોલિંગ બૂથ પર પૂજા કરી

કર્ણાટક વિધાનસભાની 224 બેઠકો માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. રાજ્યમાં 5.3 કરોડથી વધુ મતદારો છે. જેમાંથી 11.71 લાખ મતદારો પહેલીવાર મતદાન કરશે. રાજ્યની તમામ 224 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. રાજ્યમાં 2.66 કરોડ પુરુષ અને 2.63
May
2023
1

કર્ણાટકમાં પીએમ મોદીની સુરક્ષામાં ચૂક! ફૂલની સાથે ફેંકવામાં આવ્યો મોબાઇલ, જુઓ Video

કર્ણાટકના મૈસૂરમાં પીએમ મોદીના રોડ શો દરમિયાન મોબાઇલ ફેંકવાથી હડકંપ મચી ગયો. એસપીજીના જવાનોએ તત્કાલ ફોનને દૂર કર્યો હતો. શરૂઆતી તપાસમાં સામે આવ્યું કે ભાજપ સમર્થકે ફૂલની સાથે ભૂલથી મોબાઇલ ફેંકી દીધો હતો.  કર્ણાટક પ્રવાસના બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૈસૂરમાં રોડ
Apr
2023
30

કર્ણાટકમાં ચૂંટણી પહેલા ચોંકાવનારો સર્વે: ભાજપ કોંગ્રેસ કરતા પાછળ પણ છેલ્લી ઘડીએ દાવ થાય તો નવાઈ નહીં

કર્ણાટકમાં કોંગ્રેસ અને ભાજપ સહિત અન્ય પક્ષો તેમની સરકાર બનવાનો દાવો કરી રહ્યા છે. આની પાછળ પાર્ટીઓ દાવો કરી રહી છે કે લોકો તેમની સાથે છે. લોકો કઈ પાર્ટીને સૌથી વધુ પસંદ કરી રહ્યા છે તે સવાલના સંદર્ભમાં ‘ઓપિનિયન પોલ’નો સર્વે હાથ
Call Us