June 18, 2024
11 11 11 AM
Crazy Monkey Играть Бесплатно: Наслаждайтесь Лучшей Игрой
GURJARBHOOMI BULLETIN (TUESDAY 18-06-2024)
મુલુંડની SBI બેંકના એટીએમથી ગઠિયાએ સિનીયર સિટીઝનના પૈસા તફડાવી લીધા
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં ભારતીય નાણાં આપીને વિદેશી ચલણ લેવા જતાં રૂા.૧ લાખ ગુમાવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ
ડોમ્બિવલીમાં અનધિકૃત હોર્ડિંગ્સની ઉપેક્ષા, ભવિષ્યમાં ભારે જાનહાનિ થવાની શક્યતા, શિવસેનાએ કાર્યવાહીની માંગ કરી
મુલુંડ ચેકનાકાથી વાહનમાં જનાવરોને ગેરકાયદેસર રીતે લઈ જતી 27 ભેંસોને છોડાવાઈ
અવસના નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
Breaking News
Crazy Monkey Играть Бесплатно: Наслаждайтесь Лучшей Игрой GURJARBHOOMI BULLETIN (TUESDAY 18-06-2024) મુલુંડની SBI બેંકના એટીએમથી ગઠિયાએ સિનીયર સિટીઝનના પૈસા તફડાવી લીધા અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં ભારતીય નાણાં આપીને વિદેશી ચલણ લેવા જતાં રૂા.૧ લાખ ગુમાવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ ડોમ્બિવલીમાં અનધિકૃત હોર્ડિંગ્સની ઉપેક્ષા, ભવિષ્યમાં ભારે જાનહાનિ થવાની શક્યતા, શિવસેનાએ કાર્યવાહીની માંગ કરી મુલુંડ ચેકનાકાથી વાહનમાં જનાવરોને ગેરકાયદેસર રીતે લઈ જતી 27 ભેંસોને છોડાવાઈ અવસના નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ
May
2024
20

આજે મુંબઈ-થાણે સહિત 13 બેઠક પર ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં બંધ થશે

આજે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં મતદાન યોજાશે અને લોકસભાની છ બેઠકો અને એમએમઆર(મુંબઈ મેટ્રોપોલિટન રિજન)ની ચાર બેઠકો માટે મતદાન યોજવામાં આવશે, જેના પર આખા દેશની નજર હશે. કારણ કે મુંબઈ જેવા શહેર પર પ્રભુત્વ જમાવવાનો અર્થ દેશની આર્થિક રાજધાની પર પ્રભુત્વ થાય
Apr
2024
26

મુલુંડ અને ભાંડુપ વિધાનસભા ક્ષેત્રના દિવ્યાંગ મતદારો માટે ભાંડુપમાં અલગ મતદાન-કેન્દ્ર તૈયાર કરવામાં આવશે

મુંબઈ શહેર અને ઉપનગરીય કલેક્ટર વિભાગનું મતદાન વિશે જનજાગૃતિ અભિયાન વ્યાપક બન્યું છે. જિલ્લાના દિવ્યાંગ મતદારો તેમના મતદાનના અધિકારનો ઉપયોગ કરી શકે એ માટે તમામ સ્તરે સેવા અને સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. મુલુંડ અને ભાંડુપ વિધાનસભા ક્ષેત્રમાં દિવ્યાંગ મતદારોની સમીક્ષા
Apr
2024
19

લોકસભા ચૂંટણીના શ્રી ગણેશ: વડાપ્રધાન મોદીએ કહ્યું- મતદાનનો રેકોર્ડ તોડો

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે એટલે કે શુક્રવારથી (19 એપ્રિલ 2024) મતદાનના શ્રી ગણેશ થયા છે. આ સાથે વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં ચૂંટણીનો શંખનાદ થયા છે. આ તબક્કાના અગ્રણી ઉમેદવારોમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, સર્બાનંદ સોનોવાલ અને ભૂપેન્દ્ર યાદવ, કોંગ્રેસના ગૌરવ
Apr
2024
12

વોટિંગ કાર્ડ નહીં હોય તો પણ તમે વોટિંગ કરી શકો છો

શું તમે જાણો છો કે આગામી લોકસભાની ચૂંટણીમાં તમારી પાસે વોટિંગ કાર્ડ નહીં હોય તો પણ તમે વોટિંગ કરી શકો છો. નથી ખબર, તો જાણી લો. લોકસભા ચૂંટણી, ૨૦૨૪નો કાર્યક્રમ જાહેર થઇ ગયો છે. રાજ્યમાં પાંચ તબક્કામાં લોકસભા ચૂંટણી સંપન્ન થશે. પહેલા
Apr
2024
6

ચૂંટણી માટે કામે લગાડ્યા FDAના અધિકારીઓને…

રાજ્યના નાગરિકોને શુદ્ધ ખોરાક અને ગુણવત્તાયુક્ત દવાઓ ઉપલબ્ધ થાય તે માટે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) હંમેશા પ્રયત્નશીલ રહે છે. જોકે, જાહેર થયેલી લોકસભા ચૂંટણીના કામ માટે એફડીએના લગભગ ૮૦ ટકા અધિકારીઓ અને કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. આથી આગામી કેટલાક દિવસો
Apr
2024
4

મતદાર યાદીમાં જેમનાં નામ ન હોય તેમને નામ નોંધાવી લેવાનું  ચૂંટણી તંત્ર દ્વારા જણાવાયું

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હોવાથી મતદાર યાદીમાં જેમનાં નામ ન હોય તેમને નામ નોંધાવી લેવાનું  ચૂંટણી તંત્ર દ્વારા જણાવાયું છે.  આ માટે ખાસ વેબસાઈટ અને મોબાઈલ એપની તેમ જ હેલ્પલાઈન નંબરની જોગવાઈ કરવામાં આવી છે. મુંબઈ શહેર જિલ્લા ક્ષેત્રમાં મુંબઈ દક્ષિણ
Mar
2024
28

કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેથી નારાજ શરદ પવાર

શિવસેનાએ બુધવારે (27 માર્ચ) મહારાષ્ટ્રની 17 સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી હતી. શિવસેના (યુબીટી)એ કહ્યું હતું કે તે મહારાષ્ટ્રમાં 22 બેઠકો પર ચૂંટણી લડશે. તો કોંગ્રેસે પણ કેટલીક બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. શરદ પવારની પાર્ટીએ હજુ સુધી ઉમેદવારોની કોઈ
Mar
2024
28

ઈલેક્શનની સભાઓ માટે શિવાજી પાર્ક મેદાનની વધુ ડીમાન્ડ

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા મુંબઈમાં દાદર સ્થિત શિવાજી પાર્ક મેદાન પ્રચારસભા માટે મળે એ માટે તમામ રાજકીય પક્ષોએ મુંબઈ મહાપાલિકાને અરજી કરી છે. એપ્રિલ અને મે મહિનામાં સભા માટે મેદાનની માગણી રાજકીય પક્ષોએ કરી છે. 17 મેના એક જ દિવસે ઉદ્ધવ ઠાકરે
Mar
2024
21

ઈલેક્શન કમિશનનો ઓર્ડર – ‘રાજકીય પક્ષોના ગેરકાયદેસર પોસ્ટર, બેનરો તાત્કાલિક હટાવો’

ચૂંટણી પંચ સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને આદર્શ આચાર સંહિતા લાગુ કરવા માટે સતત સૂચનાઓ જારી કરી રહ્યું છે. દરમિયાન, બુધવારે (20 માર્ચ), ચૂંટણી પંચે 24 કલાકની અંદર મતદારોને આકર્ષવા માટે લગાવવામાં આવેલા તમામ પક્ષોના હોર્ડિંગ્સ, બેનરો અને પોસ્ટરોને દૂર
Mar
2024
21

ઘાટકોપરના પંત નગરમાંથી ચૂંટણી પંચની ફ્લાઈંગ સ્કવોડે ₹72 લાખની રોકડ જપ્ત કરી

નાઇટ પેટ્રોલિંગ દરમિયાન શંકાના આધારે એક કારની તપાસ કરવામાં આવી હતી, જેમાં રોકડ ભરેલી ચાર બેગ હતી. મંગળવારે રાત્રે ભારતના ચૂંટણી પંચની ફ્લાઈંગ સ્કવોડે રૂ. ઘાટકોપરના પંત નગર વિસ્તારમાંથી 72 લાખની રોકડ. નાઇટ પેટ્રોલિંગ દરમિયાન શંકાના આધારે એક કારની તપાસ કરવામાં આવી
Call Us