July 27, 2024
11 11 11 AM
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો
વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો
પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો
બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો
Breaking News
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો

મતદાર યાદીમાં જેમનાં નામ ન હોય તેમને નામ નોંધાવી લેવાનું  ચૂંટણી તંત્ર દ્વારા જણાવાયું

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હોવાથી મતદાર યાદીમાં જેમનાં નામ ન હોય તેમને નામ નોંધાવી લેવાનું  ચૂંટણી તંત્ર દ્વારા જણાવાયું છે.  આ માટે ખાસ વેબસાઈટ અને મોબાઈલ એપની તેમ જ હેલ્પલાઈન નંબરની જોગવાઈ કરવામાં આવી છે.

મુંબઈ શહેર જિલ્લા ક્ષેત્રમાં મુંબઈ દક્ષિણ અને મુંબઈ દક્ષિણ-મધ્ય આ બે મતદાર સંઘ આવે છે. આ બે મતદાર સંઘમાં મતદારોની કુલ સંખ્યા ૨૪ લાખ ૫૯ હજાર ૪૪૩ છે. હજી પણ જેમણે મતદાર યાદીમાં નામ ન નોંધાવ્યા હોય એ વહેલી નામ નોંધાવી શકે માટે ચૂંટણી પંચ તરફથી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મતદારોના નામની નોંધણી માટે ર્પાીજિ.ીબૈ.ર્યપ.ૈહ વેબસાઈટ ઉપર અથવા ર્પાીિ રીનૅનૈહી ર્સમૈની છૅૅ પર સંપર્ક કરવા માટે જણાવાયું છે. ઉપરાંત મતદારોની મદદ માટે ૧૯૫૦ ફોન નંબર અને ૦૨૨ ૨૦૮૨૨૬૯૩ હેલ્પલાઈન નંબરની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ બે મતદાર સંઘો માટે ચૂંટણીનું કાર્ય પાર પાડવા માટે સાડાબાર હજાર અધિકારીઓ અને કર્મચારીઓ નિયુક્ત કરવામાં આવ્યાં છે.

મુંબઈમાં ૨૫૦૦થી વધુ મતદાન મથકો

– મુંબઈ શહેર વિસ્તારમાં એકંદર ૨૫૦૯ મતદાર કેન્દ્ર ઉભા કરાશે.

– સખી મહિલા મતદાન કેન્દ્ર – ૧૧

– નવયુવકો માટે મતદાન કેન્દ્ર – ૧૧

– સહાયકારી મતદાન કેન્દ્ર – ૮

 – દિવ્યાંગજનનો માટે મતદાન કેન્દ્ર – ૮

– સંવેદનશીલ વિસ્તારના મતદાર કેન્દ્ર – ૮૯

૧૩ લાખ મહિલા તથા ૧૧ લાખ પુરુષ મતદારો

પુરૃષ મતદારો- ૧૩ લાખ ૨૮ હજાર ૫૨૦

મહિલા મતદારો-  ૧૧ લાખ ૩૦ હજાર ૭૦૧

તૃતીયપંથી મતદારો- ૨૨૨

દિવ્યાંગ મતદાર-૫૮૧૦

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us