June 18, 2024
11 11 11 AM
Crazy Monkey Играть Бесплатно: Наслаждайтесь Лучшей Игрой
GURJARBHOOMI BULLETIN (TUESDAY 18-06-2024)
મુલુંડની SBI બેંકના એટીએમથી ગઠિયાએ સિનીયર સિટીઝનના પૈસા તફડાવી લીધા
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં ભારતીય નાણાં આપીને વિદેશી ચલણ લેવા જતાં રૂા.૧ લાખ ગુમાવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ
ડોમ્બિવલીમાં અનધિકૃત હોર્ડિંગ્સની ઉપેક્ષા, ભવિષ્યમાં ભારે જાનહાનિ થવાની શક્યતા, શિવસેનાએ કાર્યવાહીની માંગ કરી
મુલુંડ ચેકનાકાથી વાહનમાં જનાવરોને ગેરકાયદેસર રીતે લઈ જતી 27 ભેંસોને છોડાવાઈ
અવસના નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
Breaking News
Crazy Monkey Играть Бесплатно: Наслаждайтесь Лучшей Игрой GURJARBHOOMI BULLETIN (TUESDAY 18-06-2024) મુલુંડની SBI બેંકના એટીએમથી ગઠિયાએ સિનીયર સિટીઝનના પૈસા તફડાવી લીધા અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં ભારતીય નાણાં આપીને વિદેશી ચલણ લેવા જતાં રૂા.૧ લાખ ગુમાવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ ડોમ્બિવલીમાં અનધિકૃત હોર્ડિંગ્સની ઉપેક્ષા, ભવિષ્યમાં ભારે જાનહાનિ થવાની શક્યતા, શિવસેનાએ કાર્યવાહીની માંગ કરી મુલુંડ ચેકનાકાથી વાહનમાં જનાવરોને ગેરકાયદેસર રીતે લઈ જતી 27 ભેંસોને છોડાવાઈ અવસના નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ
Apr
2024
30

આ ચોમાસામાં થાણામાં સૌથી વધુ પાણી ભરાવાનાં છે

આ મોન્સૂનમાં થાણે મહાપાલિકાની હદમાં સૌથી વધુ પાણી ભરાવાનાં છે. પાલિકાએ કરેલા સર્વેક્ષણમાં આ માહિતી સામે આવી હતી. શહેરમાં અંદાજે ૩૩ ઠેકાણે પાણી ભરાવાનું જોખમ છે અને એમાં સૌથી વધુ ફટકો દીવાવાસીઓને પડવાનો છે, એવું પાલિકાએ કરેલા સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું. દરમિયાન
Apr
2024
17

ચોમાસામાં મલેરિયા અને ડેન્ગ્યુ જેવી બીમારીઓ માથુ ન ઊંચકે તે માટે પાલિકા સજ્જ

ચોમાસામાં મલેરિયા અને ડેન્ગ્યુ જેવી પાણીજન્ય બીમારીઓ માથુ ઊંચકે નહીં તે માટે મુંબઈ મહાનગરપાલિકાના આરોગ્ય ખાતાની સાથે જ પેસ્ટ કંટ્રોલ વિભાગે સંયુક્ત રીતે કામગીરી હાથ ધરવાની છે, જે હેઠળ જુદી જુદી સંસ્થાના પરિસરમાં રહેલી પાણીની ટાંકીઓને મચ્છર મુક્ત કરવાની કાર્યવાહી ૧૫ મે,
Jul
2023
26

મુંબઈમાં ગેસ્ટ્રો, મલેરિયા, ડેન્ગ્યુ સહિતની બીમારીઓ વધી

વરસાદે ગરમીથી છુટકારો અપાવ્યો છે, પરંતુ વરસાદજન્ય બીમારીઓએ ઊથલો માર્યો છે. ખાસ કરીને ગેસ્ટ્રો, ડેન્ગ્યુ, મલેરિયા સહિત વરસાદજન્ય બીમારીઓ વધી છે. જોકે બીજી બાજુ મહાપાલિકા દ્વારા પણ આ બીમારીઓનો ફેલાવો રોકવા માટે વિવિધ ઉપાયયોજનાઓ કરવામાં આવી રહી છે. 1થી 23 જુલાઈ સુધી
Jul
2023
22

મુંબઈમાં વરસાદે તબાહી મચાવી, શાળાની રજાઓ, પરીક્ષાઓ રદ્દ, આજે ઓરેન્જ એલર્ટ જાહેર

મહારાષ્ટ્રના માયાનગરીમાં ભારે વરસાદ પડી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે. દરમિયાન, હવામાન વિભાગ (IMD) એ મુંબઈ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ એલર્ટ બે દિવસ એટલે કે શુક્રવાર અને શનિવાર માટે જાહેર કરવામાં આવ્યું હતું. IMDએ
Jul
2023
15

થોડા વિરામ બાદ ફરી મેઘરાજાએ મારી સીક્સર : 2 થી 4 ઇંચ વરસાદ

 મુંબઈમાં થોડા દિવસ  સુધી પોરો ખાધા બાદ ફરી મેઘરાજા મુંબઇમાં વરસ્યા હતા. તળ મુંબઇ કરતા ઉપનગરોમાં વરસાદનું જોર વધારે હતું. શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં સરેરાશ બે થી ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો. આ સિવાય વૃક્ષ, દિવાલ પડવાની ઘટનાઓ બની હતી. જોકે, સળંગ
Jun
2023
26

મુંબઈમાં પહેલા જ વરસાદમાં ઠેર-ઠેર જળબંબાકારઃ રાજ્યમાં પણ મુશળધાર

મુંબઈમાં યેલો એલર્ટ, જ્યારે કોંકણમાં ઓરેન્જ એલર્ટ અંધેરી, કુર્લા, સાંતાક્રુઝ, દાદર, બાંદરા, જોગેશ્વરી, ગોરેગાવ, મલાડ, કાંદિવલી, લાલબાગ, પરેલ, ભાયખલા, પાર્લા સહિત અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદ પડ્યો ચોમાસા આજે બેસશે, આવતીકાલે બેસશે એવી આગાહીઓ વચ્ચે શનિવારે સાંજે મુંબઈ, થાણે, નવી મુંબઈ, પાલઘર સહિત
Jun
2023
25

મલબાર હિલમાં વૃક્ષ ધરાશાયી થતા કારનો કચ્ચરઘાણ

 મલબાર હિલમાં એક રહેણાંક ઈમારતમાં સવારના પડેલા હળવા વરસાદ અને પવન ફુંકાવાને કારણે વિશાળ ઝાડ તૂટી પડ્યું હતું, જેને કારણે નીચે પાર્ક કરેલા દસ વાહનોનો ખુરદો બોલાઈ ગયો હતો. સદ્નસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ મલબાર હિલમાં વાલકેશ્ર્વર રોડ
Jun
2023
25

VIDEO – મુંબઈમાં વરસાદના પહેલા જ દિવસે 2 લોકો નાળામાં તણાયા, 2 બાળકોને ડૂબતા બચાવાયા

મુંબઈમાં ઘાટકોપર, અંધેરી, કુર્લા, સાયન, સાંતાક્રુઝ, પરેલ, દાદર અને અન્ય સ્થળોએ પાણી ભરાઈ ગયા છે. શનિવારે પડેલા મુશળધાર વરસાદમાં ગોવંડી વિસ્તારમાં એક નાળામાં તણાઈને બે લોકોના મોત થયા હતા. અંધેરીમાં, રસ્તા પર વહેતા પાણીના પ્રવાહને કારણે એક મહિલાએ પોતાનું સંતુલન ગુમાવ્યું હતું
Jun
2023
24

ચોમાસામાં લોકલ ટ્રેન ચલાવવા માટેનું મોટરમેનને પ્રશિક્ષણ અપાશે

મુંબઈમાં સતત વરસાદ પડે એ સમયે થોડા જ સમયમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય છે. મુંબઈ ઉપનગરીય રેલવે માર્ગ પર પાણી ભરાતા લોકલ સેવા ખોરવાય છે. તેથી ચોમાસામાં અને રેલવે પાટા પર પાણી ભરાય ત્યારે લોકલ ટ્રેન અને મેલ-એક્સપ્રેસ કેવી રીતે ચલાવવી એનું
Jun
2023
24

મુંબઈ – થાણેમાં આજથી 3 દિવસ ભારે વરસાદની આગાહી

હવામાન ખાતાએ એવી  માહિતી  આપી હતી કે ૨૦૨૩ની  નૈઋત્યની વર્ષા ઋતુનું ભરપૂર  ભીનું આગમન આજે ૨૩, જૂને  મહારાષ્ટ્રના વિદર્ભ(અકોલા,અમરાવતી,નાગપુર, વર્ધા, ચંદ્રપુર વગેરે)માં થયું છે. વિદર્ભમાં વર્ષા ઋતુનું આગમન બંગાળના ઉપસાગરમાં સક્રિય અને સાનુકુળ  થયેલાં કુદરતી પરિબળોની અસરથી થયું છે.હવે આવતા ૪૮ કલાકમાં
Call Us