લોકસભાની ચૂંટણી આવતાં એકબીજા પર ગંભીર આરોપ કરવાનું પ્રમાણ વધી ગયું છે. હવે ભાજપના નેતા મોહિત કમ્બોજે ઉપ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ વિરુદ્ધ મોટું કાવતરું ઘડવામં આવ્યું હતું એવો આરોપ કરતાં ખળભળાટ મચી ગયો છે.આ સાથે કમ્બોજે ટૂંક સમયમાં જ મોટો રહસ્યસ્ફોટ કરશે, તૈયાર રહો એમ પણ જણાવ્યું છે. દેખીતી રીતે જ શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ, રાષ્ટ્રવાદી શરદચંદ્ર પવાર પક્ષ અને કોંગ્રેસ પાસે તેમનો ઈશારો છે. તેમાં એક માજી પત્રકારનો પણ સમાવેશ હોવાનું કમ્બોજે જણાવ્યું હતું.
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2024/05/22-1024x674.jpg)
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2022/12/Want-to-Grow-Business-with-Gurjarbhoomi-2-gif-file-1.gif)
One thought on “ફડણવીસ વિરુદ્ધ મોટું કાવતરું ઘડવામાં આવ્યું હતું: મોહિત કમ્બોજ”