July 24, 2024
11 11 11 AM
Зеркало ПокерОК: Быстрые и надежные рабочие зеркала
Покерок: Гид по бонусам и акциям
Бонусы казино Риобет: что предлагает программа лояльности
Казино без вложений 2024: Получи свой первый бонус
IPLANET INTERNATIONAL COURIER
બોરીવલીનું બાભઈ સ્મશાનગૃહ ચાલુ કરવા વૃદ્ધાની બેમુદત ભૂખહડતાળ શરૂ
સાઉથ મુંબઈની 849 ઈમારતોના માલિકોને રિડેવલપમેન્ટ આગળ ધપાવવા નોટિસ
બજેટની એક જાહેરાતથી મધ્યમ વર્ગને થયો છે આ મોટો ‘છૂપો’ ફાયદો, હવે બચશે હજારો રૂપિયા, જાણો કેવી રીતે
મુલુંડમાં પોલીસો માટેની બનતી વસાહતમાં જ ઈલેક્ટ્રિક હાઉસીંગ વાયરની ચોરી થઈ ગઈ
મુંબઈથી પુણે નવી રેલવે યોજનાથી અંતર ઘટશે
Breaking News
Зеркало ПокерОК: Быстрые и надежные рабочие зеркала Покерок: Гид по бонусам и акциям Бонусы казино Риобет: что предлагает программа лояльности Казино без вложений 2024: Получи свой первый бонус IPLANET INTERNATIONAL COURIER બોરીવલીનું બાભઈ સ્મશાનગૃહ ચાલુ કરવા વૃદ્ધાની બેમુદત ભૂખહડતાળ શરૂ સાઉથ મુંબઈની 849 ઈમારતોના માલિકોને રિડેવલપમેન્ટ આગળ ધપાવવા નોટિસ બજેટની એક જાહેરાતથી મધ્યમ વર્ગને થયો છે આ મોટો ‘છૂપો’ ફાયદો, હવે બચશે હજારો રૂપિયા, જાણો કેવી રીતે મુલુંડમાં પોલીસો માટેની બનતી વસાહતમાં જ ઈલેક્ટ્રિક હાઉસીંગ વાયરની ચોરી થઈ ગઈ મુંબઈથી પુણે નવી રેલવે યોજનાથી અંતર ઘટશે

મનોરંજન – VIDEO પરિણીતી ચોપડાએ દુરદર્શનથી કર્યું હતું ડેબ્યૂ, Video માં જુઓ પહેલા કેવી દેખાતી હતી પરિણીતિ

પરિણીતી ચોપડાએ તેના ઈંસ્ટાગ્રામ પર તાજેતરમાં જ એક વીડિયો શેર કર્યો છે. આ વિડીયો સાથે પરિણીતી ચોપડાએ જે કેપ્શન લખ્યું છે તેને વાંચીને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. 

બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપડા તેની ફિલ્મ અમરસિંહ ચમકીલાના કારણે ચર્ચામાં છે. આ ફિલ્મમાં પરિણીતી ચોપડાએ અમર નું પાત્ર ભજવ્યું હતું. અમર જ્યોતના પાત્રમાં પરિણીતી ચોપડાના ભારે વખાણ થઈ રહ્યા છે. જોકે આ ચર્ચાઓની વચ્ચે પરિણીતી ચોપડાએ તેના ઈંસ્ટાગ્રામ પર તાજેતરમાં જ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં પરિણીતી ચોપડા દૂરદર્શનના એક કાર્યક્રમમાં ગીત ગાતી જોવા મળે છે. આ વિડીયો સાથે પરિણીતી ચોપડાએ જે કેપ્શન લખ્યું છે તેને વાંચીને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. 

પરિણીતી ચોપડાએ તેના ઈંસ્ટાગ્રામ પર આ વિડીયો શેર કર્યો છે. જેમાં તે એક દેશભક્તિનું ગીત ગાતી જોવા મળે છે. તેની સાથે અન્ય બાળકો પણ ગીત ગાતા દેખાય છે. પરિણીતી ચોપડા આ વીડિયોમાં લાલ રંગના ડ્રેસમાં જોવા મળે છે. વીડિયો શેર કરીને પરિણીતીએ લખ્યું છે મારું અસલી ડેબ્યુ… 

વિડીયો જોવા અહીં ક્લિક કરો… https://www.instagram.com/reel/C6i-R4aoGYu/?utm_source=ig_embed&utm_campaign=loading

પરિણીતી ચોપડાનો આ થ્રોબેક વીડિયો જોઈને ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વિડીયો પર પરિણીતીના ચાહકો એક પછી એક કોમેન્ટ કરી રહ્યા છે. પરિણીતી ચોપડા નાનપણથી જ આર્ટિસ્ટ હતી અને તેણે દૂરદર્શનથી ડેબ્યુ કર્યું હતું. પરિણીતી ચોપડા એક્ટિંગની સાથે સિંગિંગમાં પણ રસ ધરાવે છે. તાજેતરમાં આવેલી ફિલ્મ અમરસિંહ ચમકીલામાં પણ પરિણીતી ચોપડાએ પોતે ગીત ગાયેલા છે

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us