દ્વારકાધીશ અને ભોળાનાથે ગુજરાતની કરી રક્ષા!
એકવાર ફરીથી સોમનાથ અને દ્વારકાધીશે ગુજરાતની રક્ષા કરી છે. દ્વારકાધીશ અને સોમનાથ દાદાના આશીર્વાદ ગુજરાતને ફળ્યા છે. બિપરજોય વાવાઝોડાથી મોટાપાયે નુકસાન થવાની શક્યતા હતી. પરંતુ ગુજરાત સરકારના આગોતરા આયોજનથી મોટું…