આજથી મહારાષ્ટ્ર બોર્ડના ધો. 12ના 15 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા
આજથી શરૃ થનારી સ્ટેટ બોર્ડની ૧૨મા ધોરણની પરીક્ષામાં અંદાજે ૧૫ લાખ જેટલા વિદ્યાર્થીઓ હાજરી આપશે. પરીક્ષામાં ચોરી રોકવા તથા વિદ્યાર્થીઓની સુવિધા માટે અનેક પગલાં લેવાયાં છે. ૨૧મી ફેબુ્રઆરીથી ૧૨મા ધોરણની…