Skip to content
ચાઇના અર્થક્વેક નેટવર્ક સેન્ટર (CENC) અનુસાર, સોમવારે રાત્રે 11:59 કલાકે ઉત્તર પશ્ચિમ ચીનના ગાંસુ પ્રાંતમાં જોરદાર ભૂકંપ આવ્યો. ભૂકંપની તીવ્રતા એટલી જોરદાર હતી કે ઘણી ઈમારતો ધરાશાયી થઈ ગઈ. ચીનના ગાંસુ પ્રાંતમાં સોમવારે મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતાRead More
Call Us