દુનિયાભરમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થયો છે. ભારત સહિત અનેક દેશમાં કોરોનાના કેસના આંકડા વધી રહ્યા છે ત્યારે તેના માટે કોરોનાના નવાને જવાબદાર ગણાવામાં આવે છે. આ પ્રકારનું નામ આર્ક્ટુરસ છે. તે ઓમિક્રોમનું પેટા પ્રકાર છે જેને XBB.1.16 સ્ટ્રેન તરીકે પણ
જો તમે તમારું કોવિડ સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માંગો છો, તો આજે અમે તમને સરળ રીત જણાવી રહ્યા છીએ. તે કેવી રીતે કરવું, અહીં સંપૂર્ણ પ્રક્રિયા જુઓ How To Download Covid Certificate: કોવિડ કેટલી ઝડપથી વધી રહ્યો છે તે કહેવાની જરૂર નથી. કોવિડના
મહારાષ્ટ્રમાં છેલ્લાં સાડા ત્રણ મહિનામાં કોરોનાને કારણે ૬૨ મૃત્યુ નોંધાયા છે જેમાંથી ૭૧ ટકા એટલે કે ૪૪ મૃત્યુ ૬૦ વર્ષથી વધુ વયના દર્દીઓના નોંધાયા છે. રાજ્યના આરોગ્ય ખાતાએ જાહેર કરેલી માહિતી મુજબ કોરોના કેસ અને મૃત્યુમાં સૌથી વધુ ઉછાળો લગભગ એકવર્ષ બાદ
સમગ્ર દેશમાં કોરોનાના કેસ વધતા લોકોમાં ભય છે. એક દિવસમાં 10 હજારથી વધુ મામલા નોંધાઈ રહ્યાં છે. કોરોના પર છેલ્લા ત્રણ વર્ષમાં સચોટ ભવિષ્યવાણી કરનાર IIT કાનપુરના પ્રોફેસર મનિંદ્ર અગ્રવાલે દાવો કર્યો છે કે મે મહીનાના મધ્યમાં કોરોના તેના પીક પર હશે.
મહારાષ્ટ્રની સાથે દેશભરમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, જે અંતર્ગત મહત્ત્વની હોસ્પિટલમાં આજે મોક ડ્રીલ હાથ ધરવામાં આવી છે. કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને તદેદારીના ભાગરુપે આજે પાલિકા હસ્તકેની તમામ હોસ્પિટલ અને કર્મચારીઓને માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે. આ ઉપરાંત, તેની સાથે
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં, કોરોનાના નવા 562 કેસ જોવા મળ્યા છે, જ્યારે ત્રણ દર્દીઓના મોત થયા છે. તો બીજી બાજુ, દિલ્હીમાં કોરોનાના 429 નવા કેસ સંક્રમિત કેસ જોવા મળ્યા હતા. જ્યારે, એક દર્દીનુ મોત થયુ છે. કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા