May 18, 2024
11 11 11 AM
ધર્મમંથન – ભગવાન શ્રી કૃષ્ણના મિત્ર સુદામાના કુળદેવી કોણ હતા? 99% લોકો નથી જાણતા આ વાત
હરીફ ટ્રાન્સપોર્ટરને કોન્ટ્રાક્ટ મળતાં ઈર્ષા થતા બીજા ટ્રાન્સપોર્ટરના દસ વર્ષના પુત્રનું ગળું ચીરીને હત્યા
લગ્નમાં પહેરવા પાડોશી પાસેથી 23 લાખના ઘરેણાં લઇ ભાગેલું દંપત્તી ઝડપાયું
हार्दिक पांड्या पर लगा बैन, BCCI ने भारी भरकम जुर्माना भी लगाया
યુ ટયુબ પરથી શીખી નવમા ધોરણનો વિદ્યાર્થી નકલી નોટો છાપવા માંડયો
ઘાટકોપર હોર્ડિંગ દુર્ઘટનાના આરોપી ભાવેશ ભિડેને 26 મે સુધીની પોલીસ કસ્ટડી
પ્રોપર્ટી ટેક્સ નહીં ચૂકવનારા ડિફોલ્ટરોની ૨૪ મિલકત સામે જપ્તિ અને સીઝની કાર્યવાહી
Health Tips – ઉનાળામાં તમે પણ રોજ ખાવ છો દહીં ? તો જાણી લો તેનાથી થતા નુકસાન વિશે પણ
આજનું રાશિફળ (Saturday, May 18, 2024)
माहिरा खान संग स्टेज पर हुई बदतमीजी, एक्ट्रेस ने दिया करारा जवाब- ’10 हजार में से किसी 1 ने…’
Breaking News
ધર્મમંથન – ભગવાન શ્રી કૃષ્ણના મિત્ર સુદામાના કુળદેવી કોણ હતા? 99% લોકો નથી જાણતા આ વાત હરીફ ટ્રાન્સપોર્ટરને કોન્ટ્રાક્ટ મળતાં ઈર્ષા થતા બીજા ટ્રાન્સપોર્ટરના દસ વર્ષના પુત્રનું ગળું ચીરીને હત્યા લગ્નમાં પહેરવા પાડોશી પાસેથી 23 લાખના ઘરેણાં લઇ ભાગેલું દંપત્તી ઝડપાયું हार्दिक पांड्या पर लगा बैन, BCCI ने भारी भरकम जुर्माना भी लगाया યુ ટયુબ પરથી શીખી નવમા ધોરણનો વિદ્યાર્થી નકલી નોટો છાપવા માંડયો ઘાટકોપર હોર્ડિંગ દુર્ઘટનાના આરોપી ભાવેશ ભિડેને 26 મે સુધીની પોલીસ કસ્ટડી પ્રોપર્ટી ટેક્સ નહીં ચૂકવનારા ડિફોલ્ટરોની ૨૪ મિલકત સામે જપ્તિ અને સીઝની કાર્યવાહી Health Tips – ઉનાળામાં તમે પણ રોજ ખાવ છો દહીં ? તો જાણી લો તેનાથી થતા નુકસાન વિશે પણ આજનું રાશિફળ (Saturday, May 18, 2024) माहिरा खान संग स्टेज पर हुई बदतमीजी, एक्ट्रेस ने दिया करारा जवाब- ’10 हजार में से किसी 1 ने…’

શારદા દીપકરાજ લાલાને મહારાષ્ટ્ર બિઝનેસ આઇકોન એવોર્ડ્સ 2023 મળ્યો

મુલુંડના ફાયનાન્સિયલ પ્લાનર અને સિદ્ધાંત વેલ્થ મેનેજર્સના સ્થાપક – શારદા દીપકરાજ લાલાને – મહારાષ્ટ્રની શ્રેષ્ઠ નાણાકીય સેવા પ્રદાતા કંપનીમાંથી એકની શ્રેણીમાં એવોર્ડ મળ્યો. નાસિક સ્થિત રિસર્ચ ફર્મ – Reseal.in એ 7મી જુલાઈ 2023ના રોજ નાસિકના રેડિસન બ્લુ હોટેલ અને સ્પા ખાતે મહારાષ્ટ્ર બિઝનેસ આઇકોન એવોર્ડ્સ 2023નું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ માનનીય સાંસદ લોકસભા ડૉ. ભારતી પવાર હતા, જેઓ હાલમાં ભારતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી તરીકે સેવા આપી રહ્યાં છે.

આ ભવ્ય કાર્યક્રમમાં શ્રીમતી શારદા દીપકરાજ લાલાને પ્રખ્યાત મરાઠી અભિનેત્રી – તેજસ્વિની પંડિત અને હિન્દી સિરિયલની અભિનેત્રી, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ બબીતાજી – મુનમુન દત્તાના હાથેથી મહારાષ્ટ્ર બિઝનેસ આઇકોન એવોર્ડ 2023 મળ્યો.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/D7tXVfZBAS1JYWWVtMpheZ

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us