
બિદડા કચ્છ હાલે ઘાટકોપરના સવિતાબેન રામજી લીંબાણી (ઉં. વ. ૭૮) તા. ૩-૩-૨૫ના દેવલોક પામ્યા છે. તે રામજી લાલજી લીંબાણીના ધર્મપત્ની. ગં. સ્વ. ચતુરાબેન નારણ લાલજી લીંબાણીના જેઠાણી. દક્ષાબેન-દિપેશભાઇ-શિલ્પાબેનના માતુશ્રી. જીયાના દાદી. ભરતભાઇ, વૈશાલીબેન, અરવિંદભાઇના સાસુમા. સ્વ. હિરાબેન દેવજી કાનજી વેલાણીના સુપુત્રી. પ્રાર્થનાસભા તા. ૫-૩-૨૫ બુધવારના ૩.૩૦થી ૫. ઠે. પાટીદાર -વાડી, એલ. બી. એસ. રોડ, ઘાટકોપર (વેસ્ટ).