
કચ્છી લોહાણા –
ઠા. લાલજી ભાગચંદ ચંદે ગામ કચ્છ મઉ-મોટી (હાલ મુલુંડ)ના પુત્ર ઠા. મોહનલાલ (ઉં. વ. ૮૬) તા. ૨-૩-૨૫ રવિવારના રામશરણ પામેલ છે. તે સ્વ. સાકરબેન લાલજી ભાગચંદ ચંદેના પુત્ર. તે સ્વ. ત્રિવેણી બેનના પતિ. તે અ. સૌ. ચેતનાબેન, અ. સૌ. સોનલબેન અને સ્વ. પંકજના પિતાશ્રી. તે શૈલેષભાઇ હંસરાજ ગણાત્રા, રમેશભાઇ મોહનલાલ તન્ના (અંજાર) અને સ્વ. દર્શનાબહેનના સસરા. તે સ્વ. સરસ્વતીબેન મુલજી દૈયા, સ્વ. નર્મદાબેન નારાયણજી ધીરાવાણી, સ્વ. મંજુલાબેન ચાંપશી ચગસોતા અને સ્વ. પરસોતમના ભાઇ. તે સ્વ. શાંતાબેન નાનજી સેજપાલના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ છે, પ્રાર્થનાસભા રાખેલ નથી.