
કચ્છી લોહાણા-
ડો. જિતેન્દ્રભાઇ પ્રિતમલાલ ઠક્કર (ઉં. વ. ૭૩) ગામ રોહા કચ્છ હાલ થાણા તે સ્વ. શારદાબેનના પતિ. સ્વ. દેવકાબેન પ્રિતમલાલ ઠક્કરના પુત્ર. સ્વ. ભાનુબેન મનુભાઇ ઠક્કરના જમાઇ. તે મમતા અશોક ઠક્કર, દીપા મેહુલ ઠક્કર, યજ્ઞેશ ઠક્કરના પિતા. તે વલ્લરી યજ્ઞેશ ઠક્કરના સસરા રામ શરણ પામેલ છે તા. ૩-૩-૨૫ સોમવાર. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.