મુંબઈગરાઓનો પ્રવાસ સહેલો થાય એ માટે મહાપાલિકા આ વર્ષે રસ્તા પરના ખાડા બુઝાવવા, રિપેરીંગના કામ માસ્ટિક, જિયો પોલિમર અને માઈક્રો સર્ફેસિંગ જેવી ટેકનોલોજીથી કરશે. એના લીધે રિપેરીંગના કામ પછી ફક્ત બે કલાકમાં સંબંધિત રસ્તા પરથી વાહનવ્યવહાર ચાલુ કરી શકાશે. એના માટે મહાપાલિકાના સાત ઝોન માટે ઓછામાં ઓછા 10 કરોડ રૂપિયા પ્રમાણે 106 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવ્યાની માહિતી રસ્તા વિભાગ તરફથી આપવામાં આવી હતી.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH