Tag: bmc

ખાડા પુર્યા પછી ત્વરિત બે કલાકમાં વાહન વ્યવહાર ચાલુ થઈ જશે તેવી ટેકનોલોજી અમલમાં…

મુંબઈગરાઓનો પ્રવાસ સહેલો થાય એ માટે મહાપાલિકા આ વર્ષે રસ્તા પરના ખાડા બુઝાવવા, રિપેરીંગના કામ માસ્ટિક, જિયો પોલિમર અને માઈક્રો સર્ફેસિંગ જેવી ટેકનોલોજીથી કરશે. એના લીધે રિપેરીંગના કામ પછી ફક્ત…

ઘાટકોપર-અંધેરી લિન્ક રોડ પર38 અનધિકૃત બાંધકામો તોડી પડાયા

ઘાટકોપર-અંધેરી લિન્ક રોડ પર ફ્લાયઓવરના માર્ગમાં અડચણ બનતા અને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેને પહોળો કરવાના અડચણ બનતા બાંધકામ મુંબઈ મહાપાલિકાના એન વોર્ડે કાર્યવાહી કરીને તોડી પાડ્યા હતા. કાર્યવાહી દરમિયાન 38 અનધિકૃત…

ઘાટકોપર-કુર્લાના પહાડી વિસ્તારના લોકોની પાણીની સમસ્યા ઉકેલાશે

ઘાટકોપર અને કુર્લાના પહાડી વિસ્તારમાં રહેતા લોકોની પાણીની મોટી સમસ્યા ઉકેલાય એવી શક્યતા છે. પહાડો અને ટેકરીઓ પર વધુ પ્રેશરથી પાણી પહોંચાડી શકાય માટે સપ્લાય નેટવર્કને મજબૂત બનાવવાનો મુંબઈ મહાપાલિકાએ…

મહાપાલિકાના દરેક વોર્ડમાં ક્લીનઅપ માર્શલની નિયુક્તી આગામી10 દિવસમાં

મુંબઈમાં સાર્વજનિક ઠેકાણે કચરો, ડેબ્રિજ નાખનારા પર પ્રતિબંધ છે. મહાપાલિકાના દરેક વોર્ડમાં ક્લીનઅપ માર્શલની નિયુક્તી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.મહાપાલિકા પ્રશાસકની મંજૂરી મળ્યા પછી આ નિર્ણયની અમલબજાવણી આગામી દસ દિવસમાં…

કુર્લામાં ગેરકાયદે ઝૂંપડા અને ધાર્મિક સ્થળ સામે પાલિકાની કાર્યવાહી

કુર્લામાં આવેલા ગાંધી મેદાનમાં વર્ષોથી ઊભા થઈ ગયેલા ઝૂંપડાઓ અને મઝાર સામે મુંબઈ મહાનગરપાલિકાએ કાર્યવાહી કરીને તેને હટાવ્યા હતા. મુંબઈ મહાનગરપાલિકાના ‘એલ’ વોર્ડ દ્વારા સ્થાનિક પોલીસની મદદથી ગુરુવારે વહેલી સવારે…

કચરામાંથી બાયોગેસ તૈયાર કરીને મુંબઈ શહેરને પ્રદૂષણથી મુક્ત કરવાની પહેલ

મુંબઈમાં કચરાની સમસ્યાનો ઉકેલ આવે, મહાનગરનું પ્રદૂષણ ઓછું થાય એ માટે મુંબઈ મહાપાલિકા અને મહાનગર ગેસ લિમિટેડ વચ્ચે કોમ્પ્રેસ્ડ બાયોગેસ સંયત્ર સ્થાપવા માટે એમઓયુ થયો છે. કચરામાંથી તૈયાર થનારો આ…

મહાપાલિકા ઈનફ્લોઝ થકી ચોમાસામાં પૂરની આગોતરી માહિતી મેળવી શકશે

મુંબઈ મહાપાલિકાના આપત્કાલીન વ્યવસ્થાપન વિભાગ અને રાષ્ટ્રીય સમુદ્રકિનારા સંશોધન કેન્દ્ર મારફત સંયુક્ત રીતે પૂર ક્ષેત્રની અગાઉ સૂચના આપતી પ્રણાલી વિકસિત કરવામાં આવી છે. ઈનફ્લોઝ નામથી ઓળખાતી આ પ્રણાલી મોનસૂનના સમયમાં…

BMC ચોમાસામાં પાણી ભરાતા સ્થળે આ રીતે રાખશે નજર

મુંબઈમાં ભારે વરસાદ દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે અને આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે બૃહન્મુંબઈ મહાનગર પાલિકાએ પાણી ભરાતા સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવાની યોજના બનાવી છે. દર વર્ષે…

મુંબઈ મહાનગરપાલિકાની ચેતવણી… ભીનો, સૂકો અને ઘરનો કચરો વર્ગીકૃત ન કરતા લોકોનો કચરો ઉપાડવામાં નહીં આવે

મુંબઈ મહાનગરપાલિકાની ડી વોર્ડ ઓફિસે હાઉસિંગ સોસાયટીઓ અને ચાલીઓને સીધી ચેતવણી આપી છે કે તેઓ ભીનો, સૂકો અને ઘરનો કચરો વર્ગીકૃત કરે, અન્યથા તેઓ કચરો લેવાનો ઇનકાર કરશે. મુંબઈ મ્યુનિસિપલ…

વિવિધ સમસ્યાઓથી ઝઝુમતુ ઘાટકોપર… પાલિકાનું આ સમસ્યાઓ પ્રત્યે દેખાતું ઉદાસીન વલણ…

છેલ્લા છ મહિનાથી, ઘાટકોપર પૂર્વના પંત નગરમાં જનરલ અરુણ કુમાર વૈદ્ય ગ્રાઉન્ડની આસપાસનો વિસ્તાર કચરાની વધતી જતી સમસ્યાથી ઝઝૂમી રહ્યો છે જ્યારે ઝૂંપડપટ્ટીના અતિક્રમણનો મુદ્દો સતત વિકટ બની રહ્યો છે.પીડિત…

Call Us