July 27, 2024
11 11 11 AM
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો
બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો
IT કંપનીએ ઈન્વેસ્ટરોને આપી ભેટ, બોનસ શેરની કરી જાહેરાત, ફ્રી મળશે 3 શેર
શિરડી સાંઈ બાબા મંદિરમાં સુરક્ષાને મુદ્દે હાઈ કાર્ટે કમિટી ગઠીત કરી
Health Tips – ઘઉં નહીં આ લોટની રોટલી ખાવાની કરી દો શરુઆત, લોખંડ જેવું મજબૂત અને નિરોગી રહેશે શરીર
આજનું રાશિફળ (Saturday, July 27, 2024)
ફ્રી મેડિકલ કેમ્પ તથા મફત દવાઓ… FREE….FREE….FREE…MOBILE CLINIC
વરલીમાં 50 વર્ષીય વ્યક્તિની હત્યા મુદ્દે એકની ધરપકડ
Breaking News
અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો IT કંપનીએ ઈન્વેસ્ટરોને આપી ભેટ, બોનસ શેરની કરી જાહેરાત, ફ્રી મળશે 3 શેર શિરડી સાંઈ બાબા મંદિરમાં સુરક્ષાને મુદ્દે હાઈ કાર્ટે કમિટી ગઠીત કરી Health Tips – ઘઉં નહીં આ લોટની રોટલી ખાવાની કરી દો શરુઆત, લોખંડ જેવું મજબૂત અને નિરોગી રહેશે શરીર આજનું રાશિફળ (Saturday, July 27, 2024) ફ્રી મેડિકલ કેમ્પ તથા મફત દવાઓ… FREE….FREE….FREE…MOBILE CLINIC વરલીમાં 50 વર્ષીય વ્યક્તિની હત્યા મુદ્દે એકની ધરપકડ

મુલુંડ કોલોનીમાં વૃક્ષ ધરાશાયી થતા થાણાવાસી યુવતી થઈ ઘાયલ

મુલુન્ડ કોલોની સ્થિત જયભારત કોલેજ નજીક પીપળાનું તોતિંગ ઝાડ શુક્રવારે રાત્રે ધરાશાયી થતાં ત્યાંથી પસાર થઈ રહેલાં લાલબાગનો રહેવાસી બાઈકસવાર હિતેશ સાસ્તે (૩૦) અને થાણાની યુવતી તન્વી કાળે (૨૮) ગંભીર રીતે ઘાયલ થયા હતા.

આ સડી ગયેલા આ પીપળાનાં ઝાડને તોડી પાડવા અહીંના રહેવાસીઓએ ૨૦૧૮માં જ મુલુન્ડ ટી વોર્ડને અરજી આપી હતી પરંતુ તે બહેરા કાને અથડાઈ હતી. ઈજાગ્રસ્તેઅને તન્વીને પહેલાં એમ.ટી. અગ્રવાલ હોસ્પિટલ અને બાદમાં પ્લેટીનમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સાસ્તેને માથામાં ગંભીર માર લાગ્યો છે જ્યારે તન્વી કાળેને પગમાં ફ્રેક્ચર આવ્યું છે.

મુલુન્ડ કોલોનીમાં આ વિસ્તારમાં શાળા, કોલેજ અને હોસ્પિટલ આવેલાં છે અને ઉનાળામાં વૃક્ષ પડવાની ઘટના ઘટી છે તો ચોમાસામાં શું હાલત થશે ? એવો પ્રશ્ન મુલુન્ડ કોલોનીના રહેવાસીઓ કરી રહ્યા છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us