મુંબઈમાં મિલકત ખરીદીના પ્રવાહમાં મહામારી પછી તદ્દન નવા જ સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને મુંબઈમાં મિલકતોના ભાવો ગગનને આંબી રહ્યા હોવા છતાં 500થી વધુ 1000 ચો.ફૂટના ફ્લેટની ખરીદી વધી છે, જ્યારે 500થી ઓછા ફૂટના ફ્લેટની ખરીદીમાં ઘટાડો થયો છે.
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2024/04/05-964x1024.jpg)
માર્ચ 2024માં આ ચિત્ર જોવા મળ્યું છે. આથી રસપ્રદ વાત એ છે કે 1000થી વધુ ચો.ફૂટના ફ્લેટની ખરીદીમાં 15 ટકાનો વધારો થયો છે, જે આ ત્રિમાસિક માટે સર્વોચ્ચ હિસ્સો છે.માર્ચ 2024માં મુંબઈ શહેરમાં 14,411 મિલકતોનું રજિસ્ટ્રેશન થયું, જેના થકી રાજ્ય સરકારને આ એક મહિનામાં રૂ. 1143 કરોડની મહેસૂલી આવક મળી છે.
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2024/04/20-2.jpg)
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2022/12/Want-to-Grow-Business-with-Gurjarbhoomi-2-gif-file-1.gif)