સમૃધ્ધ સમાજ પ્રગતિશીલ સમાજના નેજા હેઠળ શ્રીમતી કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલના સાથ સહકાર ‘ફૂલ બોડી ચેકઅપ’ રાહત દરે કરી આપવામાં આવેશે. પુરૂષોના માત્ર રૂા. ૭૮૦૦/- (સાત હજાર આઠશો રૂપિયા) (અત્યારે તેની કિંમત ૨૨૯૬૦ છે) સ્ત્રી માટે રૂા. ૮૮૨૪ (આઠ હજાર આઠસો ચોવીસ રૂપિયા) (અત્યારે તેની કિંમત ૨૫,૯૫૫ છે). સાથે સવારનો ચા-નાસ્તો તથા બપોરનું જમણ તદ્દન ફ્રી રહેશે. આપના રિપોર્ટ આવ્યા બાદ ડોક્ટરોનો ફ્રીમાં અભિપ્રાય લઈ શકશો. આ વ્યવસ્થાનો લાભ ભારત વર્ષના કોઈપણ વ્યક્તિ નાતજાતના ભેદભાવ વગર કોઇપણ સંપ્રદાય લઇ શકે છે. આપની એપોઈન્ટમેન્ટ માટે સંસ્થાના કાર્યાલયમાં સંપર્ક કરો. શ્રી હેમલ ગંગર -ટ્રસ્ટી (નાંગલપુર) : 7506215595, શ્રી નયન નિસર કમિટી મેમ્બર (વડાલા) : 9833922484 વધુ વિગત માટે સંપર્ક : દિપક વસનજી છેડા : 9324442639, અમીત નવીન શાહ (બાડા) : 9869414836.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us