મુંબઈમાં મહાપાલિકા દ્વારા ચલાવવામાં આવતી ડીપ ક્લિનિંગ ઝુંબેશમાં જોરદાર કાર્યવાહી ચાલુ છે. મહાપાલિકાએ એક જ દિવસમાં 150 મેટ્રિક ટન કાટમાળ અને 86 મેટ્રિક ટન કચરો કાઢ્યો હતો. ઉપરાંત 384 કિલોમીટર લાંબા રસ્તા પણ સ્વચ્છ કરવામાં આવ્યા. એના માટે મહાપાલિકાના 1 હજાર 331 કર્મચારીઓએ મહેનત કરી હતી. આ કામ માટે વિવિધ પ્રકારના 201 મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us