૨૧મી જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભારતમાં જ નહીં, પણ દુનિયાભરમાં લોકોએ શાનદાર ઉજવણી કરી હતી, જે અન્વયે મુંબઈની લોકલ ટ્રેનમાં પણ પ્રવાસીઓએ યોગ દિવસની ઉજવણી કરી હતી. નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે મધ્ય અને પશ્ચિમ રેલવેની લોકલ ટ્રેનમાં અમુક પ્રવાસીના ગ્રૂપે યોગાસનો