Apr 2023 5 10મી એપ્રિલ પછી મુંબઈગરાને હીટવેવનો સામનો કરવો પડશે મુંબઈમાં છેલ્લા થોડા સમયથી દિવસમાં ગરમી અને રાત્રે ઠંડક એવી પરિસ્થિતિ સર્જાઈ છે. જોકે એપ્રિલ બેસી જતાં ગરમીમાં ઓર વધારો થયો છે. હવે ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે એવો અંદાજ હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. છેલ્લા થોડા સપ્તાહમાં મુંબઈમાંRead More