Tag: heat

મુંબઈ, થાણે સહિત આ વિસ્તારોમાં હીટવેવની આગાહી..

મહારાષ્ટ્રમાં જળવાયુ પરિવર્તનનો તબક્કો શરૂ થયો છે. કમોસમી વરસાદ ઓછો થયો છે અને રાજ્યમાં ગરમીનો પારો ઝડપથી વધી રહ્યો છે. રાજ્યમાં તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયુ છે. દરમિયાન,…

10મી એપ્રિલ પછી મુંબઈગરાને હીટવેવનો સામનો કરવો પડશે

મુંબઈમાં છેલ્લા થોડા સમયથી દિવસમાં ગરમી અને રાત્રે ઠંડક એવી પરિસ્થિતિ સર્જાઈ છે. જોકે એપ્રિલ બેસી જતાં ગરમીમાં ઓર વધારો થયો છે. હવે ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી શકે…

Call Us