ફાઈનાન્શિયલ કંપનીના અનક્લેઈમ (ગ્રાહકોએ દાવો ન કર્યો હોય તેવા) શેર્સ અંગેની માહિતી કઢાવ્યા પછી તેમના નામે બોગસ બૅન્ક-ડિમેટ એકાઉન્ટ ખોલી કરોડો રૂપિયાની કથિત ઠગાઈ કરવા પ્રકરણે મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ માટુંગાના વેપારીની ધરપકડ કરી હતી. આર્થિક ગુના શાખાએ શનિવારે મોડી સાંજે