કમોસમી વરસાદ, તીવ્ર તાપને લીધે વિવિધ શાકભાજીના પાકને નુકશાન વાશીની એપીએમસી માર્કેટમાં મંગળવારે શાકભાજીના ભાવ વધેલા જોવા મળ્યાં હતાં. શિમલા મરચાં, રીંગણા, ફણસી, કાકડીના ભાવમાં ૧૦ થી ૧૫ ટકાનો વધારો થયો છે. કમોસમી વરસાદ અને વધુ પડતાં તાપને લીધે શાકભાજીનું ઉત્પાદન ઘટયું