હવે સરકારી મહિલા કર્મચારીઓ તેમના બાળકોને પેન્શન માટે નોમિનેટ કરી શકશે. આને મોટી રાહત તરીકે જોવામાં આવી રહી છે. કેન્દ્રની મોદી સરકાર દ્વારા સરકારી મહિલા કર્મચારીઓના પેન્શનને લઈને મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ પછી મહિલા સરકારી કર્મચારીઓ તેમના બાળકોને ફેમિલી પેન્શન