Tag: metro

દહિસરને જોડતી મેટ્રોને પ્રવાસીઓનો મળ્યો ઉત્તમ પ્રતિસાદ

ઉનાળાની રજાઓમાં દહિસરને જોડતી મેટ્રો લાઇન પર ભીડ વધી છે. જેના કારણે મેટ્રો 2A અને મેટ્રો 7ને પ્રવાસીઓ પસંદ કરતા જોવા મળે છે. એવું જોવા મળે છે કે મુખ્યત્વે સંજય…

મુંબઈ મેટ્રો-3 મીઠી નદી નીચેથી પસાર થશે; બીકેસી સ્ટેશનથી ધારાવી દરમિયાન અંડરગ્રાઉન્ડ માર્ગ તૈયાર

કોલાબા-બાન્દરા-સિપ્ઝ મેટ્રો-3 રૂટ મુંબઈના પશ્ચિમ ઉપનગરોને ઉતર-દક્ષિણ જોડનાર અંડરગ્રાઉન્ડ માર્ગ છે. આ રૂટ પર બીકેસી સ્ટેશનથી ધારાવી દરમિયાનનો માર્ગ મીઠી નદી નીચેથી પસાર થશે. એના માટે મીઠી નદી નીચે આકર્ષક…

નવી મુંબઈમાં મેટ્રોને બદલે મેટ્રો નીઓ દોડશે, સિડકોએ સ્ટાન્ડર્ડ ગેજ મેટ્રોને બદલે નવો વિકલ્પ પસંદ કર્યો

મેટ્રો-1 (બેલાપુરથી પેંઢાર)નું કામ હવે નવી મુંબઈમાં પૂર્ણ થઈ ગયું છે અને ટૂંક સમયમાં તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે. પરંતુ સિડકોએ નવી સુધારેલી સિસ્ટમ સાથે મેટ્રો લાઇન નંબર 2, 3 અને…

ઘાટકોપર-અંધેરી મેટ્રો તરફથી મુંબઈગરાઓ માટે વધુ એક સર્વિસ શરૂ કરવામાં આવી

ગત સપ્તાહ ઘાટકોપર-અંધેરી મેટ્રો ટ્રેનમાં ખરાબી થતાં પ્રવાસીઓ હેરાન-પરેશાન થઈ ગયા હતા અને એ સમયે તેમને કોઈ માહિતી મળી ન હોવાની ફરિયાદ થઈ હોવાથી આ અને આવી બીજી ફરિયાદોને ધ્યાનમાંરાખીને…

ઘાટકોપર-વર્સોવા મેટ્રોની સર્વિસ ખોરવાઈ જતાં પ્રવાસીઓના હાલ બેહાલ થયા

ગઈ કાલે પીક-અવર્સમાં ઘાટકોપર-વર્સોવા મેટ્રોની સર્વિસ ખોરવાઈ જતાં પ્રવાસીઓના હાલ બેહાલ થયા હતા. નિરાશ થયેલા પ્રવાસીઓએ આ બનાવ બાદ ટ્વીટર પર ફરિયાદોનો મારો કર્યો હતો. જોકે મેટ્રોની ખામીને દૂર કરવાનું…

વડાલા-ઘાટકોપર-કાસારવડવલી મેટ્રો-4નું 49 % કામ પૂરું

કેસના ચુકાદા એમએમઆરડીએની તરફેણમાં આવતા પ્રકલ્પના કામની ઝડપ વધી મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણે શરૂ કરેલ વડાલા-ઘાટકોપર-થાણે-કાસારવડવલી મેટ્રો-4નું અત્યાર સુધી 49 ટકા કામ પૂરું થયું છે. એ સાથે જ કોર્ટે…

મેટ્રો 6 કારશેડ માટે કાંજુરમાર્ગને ગ્રીન સિગ્નલ; MMRDAને 15 હેક્ટર જમીન ફાળવવામાં આવશે

MMRDAએ હાલમાં મેટ્રો 6ના કાર શેડ માટે સરકાર પાસેથી 15 હેક્ટર જમીનની વિનંતી કરી છે. તે મુજબ આ જમીન આપવામાં આવી રહી છે. જે બાદ તાત્કાલિક એમએમઆરડીએ તરફથી કન્સલ્ટન્ટની નિમણૂક…

મેટ્રો 8 કોરિડોરને મુંબઈ એરપોર્ટ અને નવી મુંબઈના એરપોર્ટ સાથે જોડવાનો પ્રસ્તાવ

આ લાઇન ઘાટકોપર ખાતે અંધેરી અને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે વચ્ચે અંડરગ્રાઉન્ડ હોવાની અપેક્ષા છે જ્યાંથી તે ઘાટકોપર-માનખુર્દ લિંક રોડ થઈને માનખુર્દ સુધી એલિવેટેડ રૂટ લેશે. મુંબઈ મેટ્રોપોલિટન રિજનની બે ડેવલપમેન્ટ…

Call Us