Tag: metro

મેટ્રો-3 રૂટ પર આરેથી દાદર પ્રી-ટ્રાયલ રન ચાલુ

મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશને કોલાબા-બાન્દરા-સિપ્ઝ મેટ્રો-3 રૂટ પર આરેથી દાદરના તબક્કામાં એક અઠવાડિયાથી પ્રી-ટ્રાયલ રનની શરૂઆત કરી છે. આરેથી દાદર દરમિયાન મેટ્રો ટ્રેન સફળતાપૂર્વક દોડી રહી છે. હવે ટૂંક સમયમાં…

મે મહિનાના અંત સુધીમાં Metro 3 દોડાવવામાં આવશે

Metro 3ની ફાઈનલ ટ્રાયલ રન ચાલી રહી છે અને મે મહિનાના અંત સુધીમાં Metro 3 દોડાવવામાં આવશે એવી શક્યતા વ્યકત કરાઈ રહી છે. મુંબઈ મેટ્રો-3 પહેલાં તબક્કામાં શરૂ થશે. Aareyથી…

VIDEO – નોરા ફતેહીનો મુંબઈ મેટ્રોમાં ડાન્સ, પેસેન્જરોએ મજા લીધી, વીડિયો જોઈને લોકોએ કહ્યું- સસ્તી નૌટંકી

નોરા ફતેહી તેના ડાન્સ મૂવ્સ બતાવવાથી ક્યારેય ડરતી નથી. તે ઘણીવાર ડાન્સ કરતી જોવા મળે છે. હાલમાં જ નોરા પણ મુંબઈ મેટ્રોમાં ડાન્સ કરતી જોવા મળી હતી, જેનો વીડિયો વાયરલ…

મુંબઈ મેટ્રો-3 (કોલાબા-બાન્દ્રા-સીપ્ઝ) update

કોલાબા-બાન્દ્રા-સીપ્ઝ (મુંબઈ મેટ્રો-ત્રણ) માર્ગમાં આરેથી બાન્દ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC)ના પહેલા તબક્કાની ટ્રાયલ રન ફેબ્રુઆરીમાં હાથ ધરવાની હતી. જોકે અડધો ફેબ્રુઆરી મહિનો પૂરો થઈ ગયો હોવા છતાં મેટ્રો-ત્રણની ‘ટ્રાયલ રન’ શરૂ…

બીકેસીથી વરલી વચ્ચેની મેટ્રો સર્વિસ શરુ થશે આ તારીખે

આર્થિક પાટનગર મુંબઈ શહેરના બે સૌથી જાણીતા રિયલ એસ્ટેટ અને બિઝનેસ હબ, બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) અને વરલી વચ્ચેની મેટ્રો સેવાઓ ૨૦૨૪ના બીજા ભાગમાં કાર્યરત થવાની સંભાવના છે. અગાઉની યોજના…

મેટ્રો માર્ગ 7-એ માટે ટનલ બોરિંગ મશીનથી ટનલિંગનું કામ શરૂ કરાયું

મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણે મુંબઈ મેટ્રો 7-એના માર્ગમાં બોગદા માટે પ્રથમ ટનલ બોરિંગ મશીનની મદદથી ટનલિંગનું કામ શરૂ કર્યું. પ્રકલ્પમાં આ અત્યંત મહત્ત્વપૂર્ણ પ્રગતિ છે. મુંબઈ મેટ્રો માર્ગ 7નું…

મેટ્રો-3ના સ્ટેશન માટે બ્રાન્ડિંગ દ્વારા નામકરણ માટે કોન્ટ્રેક્ટર નથી

આરેથી કફ પરેડ (માર્ગે સાંતાક્રુઝ, બીકેસી, દાદર) મેટ્રો-3ના અંડરગ્રાઉન્ડ સ્ટેશનના બ્રાન્ડિંગ દ્વારા નામકરણ કરવા માટે કોન્ટ્રેક્ટર મળતા નથી. તેથી આ રૂટ તૈયાર કરનારા મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડે એ સંબંધી…

ટ્રાફિકના પડકારો વચ્ચે મેટ્રો પ્રોજેક્ટોમાં પિલરો ગોઠવવાનું 73 ટકા કામ પરીપૂર્ણ

મુંબઈ મેટ્રોપોલિટન રિજનલ ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા મેટ્રો પ્રોજેક્ટોમાં 3603 પિલરો સફળતાપૂર્વક ગોઠવી દીધા છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં 6 મેટ્રો લાઈનમાં 4929 પિલરો નિયોજિત છે. આમ, પિલરો ગોઠવવાનું કામ કુલ…

મેટ્રોનો કંટ્રોલ રૂમ ભરવરસાદમાં પણ કાર્યાન્વિત રહેશે

દહીંસરથી અંધેરી પશ્ર્ચિમ મેટ્રો-ટુ એ અને દહીંસરથી ગુંદવલી મેટ્રો-૭ લાઈન દરમિયાન વરસાદમાં ઊભી થનારી સમસ્યા અને અડચણોનો ઉકેલ લાવવા માટે મહા મુંબઈ મેટ્રો ઓપરેશન કોર્પોરેશન લિમિટેડ (એમએમએમઓસીએલ) સજ્જ થઇ ગયું…

ઘાટકોપર-જાગૃતીનગર મેટ્રો સ્ટેશનથી ફક્ત 5 મિનિટમાં LBS રોડ પહોંચી શકાશે

ઘાટકોપર-અંધેરી લિન્ક રોડ પર બાંધેલા વાયડક્ટના લીધે ટ્રાફિકથી છૂટકારો ઘાટકોપર પશ્ચિમનો ભાગ એવા જાગૃતીનગર મેટ્રો સ્ટેશનથી હવે લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ ફક્ત 5 મિનિટમાં પહોંચી શકાશે. મુંબઈ મહાનગર ક્ષેત્રવિકાસ પ્રાધિકરણે…

Call Us