લાયન્સ ક્લબ ઓફ મુલુંડ દ્વારા શનિવાર તા.૫ ઓગસ્ટ ૨૩ ના રોજ સવારે ૯:૦૦ કલાકે લાયન્સ પેવેલિયન, બેટમિન્ટન હોલ, મુલુંડ ખાતે વિદ્યાર્થીઓને યુનિફોર્મ, સ્કૂલ ફીસ તથા કોલેજ ફીસ આપવા જેવા સેવાકાર્યો હાથ ધરાયા હતા. જરૂરતમંદ વિદ્યાર્થીઓને ૧૦૦૦ યુનિફોર્મ વિતરિત કરાયા હતા જેની કિંમત