LIC એજન્ટો માટે ખુશખબર, ગ્રેચ્યુઇટીની મર્યાદા વધીને થઈ ગઈ આટલા લાખ, નોટિફિકેશન જારી
સરકારે LIC એજન્ટોની ગ્રેચ્યુઇટીની મર્યાદા વધારવાનો નિર્ણય કરીને વર્ષના અંતે લાખો પરિવારોને ભેટ આપી છે. આ ઉપરાંત હવે તેમને રિન્યુઅલ કમિશનનો લાભ પણ મળશે. ભારતીય જીવન વીમા નિગમ (LIC) ના…