Artificial intelligence: વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં રજૂ કરાયેલા એક રિપોર્ટ અનુસાર, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને કારણે આગામી 5 વર્ષમાં 1.4 કરોડ નોકરીઓ જતી રહેશે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના સર્વે અનુસાર, આવનારા 10 વર્ષમાં કુલ વૈશ્વિક વર્કફોર્સમાંથી 45 ટકા લોકો તેમની નોકરી ગુમાવશે. આ નોકરીઓ AI અને ઓટોમેશનથી