Apr 2023 10 કચ્છમાં ગીતા રબારીએ આખી રાત લોક ડાયરામાં રમઝટ બોલાવી, ચાર કરોડથી વધુ રૂપિયાનો થયો વરસાદ કચ્છના રાપરમાં ગીતા રબારીના લોક ડાયરામાં 4 કરોડ 50 લાખ રૂપિયા ઉછાળ્યા હતા. આખી રાત આલેલા લોક ડાયરામાં ગીતા રબારીએ જમાવટ કરી હતી. લોકગાયિકા ગીતા રબારી જ્યારે ગાવાનું ચાલું કરે છે ત્યારે લોકો સાંભળતા જ રહી જાય છે. કચ્છના રાપરમાં આખી રાતRead More