September 07, 2024
11 11 11 AM
અવસાન નોંધ
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ
સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
શેર માર્કેટ અપડેટ
અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત
શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી
Breaking News
અવસાન નોંધ અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’ પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ શેર માર્કેટ અપડેટ અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી
Apr
2024
25

ઘાટકોપરના ગુજરાતીએ યુવતીની ફ્રેન્ડ રીક્વેસ્ટ સ્વીકારી પછી થયું તેના સાથે સેક્ટોર્શન અને ગુમાવ્યા દોઢ લાખ રુપિયા

ઘાટકોપરના ગુજરાતી સાથે સાયબર ફ્રોડ થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘાટકોપર-ઈસ્ટની એક સોસાયટીમાં રહેતા ૩૦ વર્ષના ગુજરાતી યુવકને ૨૧ એપ્રિલે બપોરે ફેસબુક પર પૂજા શાહ નામની યુવતીએ ફ્રેન્ડ-રિક્વેસ્ટ મોકલીને પોતાનો મોબાઇલ- નંબર આપ્યો હતો. ત્યાર બાદ તેણે વૉટ્સઍપ પર વિડિયો-કૉલ કરીને
Apr
2024
10

ઘાટકોપરના ગુજરાતી વેપારી બોગસ લિન્કમાં ગુમાવ્યા ૮.૫૦ લાખ

ઘાટકોપરના ગુજરાતી વેપારી સાથે લાઇટ-બિલના નામે સાઇબર-છેતરપિંડી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘાટકોપર-ઈસ્ટમાં સિક્સ્ટી ફીટ રોડ પરની એક સોસાયટીમાં રહેતા અને તળોજા ખાતે દુકાન ધરાવતા ૬૦ વર્ષના મહેશ કાણકિયા સાથે પાંચમી માર્ચે સાઈબર છેતરપિંડીની ઘટના બની હતી જેમાં તેમણે ૮,૫૦,૪૫૦ રૂપિયા
Apr
2024
7

Online Scam થી બચવા આ રીતે કરો નકલી મેસેજની ઓળખ, પોલીસે સમજાવી ટ્રીક

Online Scam: ઓનલાઈન છેતરપિંડી કરનારાઓ રીતસર આખુ રેકેટ ચલાવે છે. આવા એક નહીં અનેક ગ્રૂપ છે જે લોકોને ઉલ્લુ બનાવીને તેમના પૈસા પડાવી લે છે. તેના માટે તે તમારા મોબાઈલમાં નકલી લિંક મોકલીને તમારી વિગતો મેળવવાનો પ્રયાસ કરે છે. જાણો આવા ચીટરોથી બચવા
Mar
2024
26

મુલુંડવાસી રીઅલ એસ્ટેટ એજન્ટ દ્વારા લોન અપાવવાના નામે કરી લાખોની છેતરપિંડી

મુલુન્ડમાં શિતલાદેવી રોડ, શિવકૃપા સોસાયટીમાં રહેતા અને પ્રોપર્ટી ખરીદી અને વેચાણનું કામ કરતા સચિન વાઘ (૫૧)એ રૂા. ૨૫ કરોડની લોન અપાવવાના બહાને મુરલીધરન નામની વ્યક્તિએ રૂા.૨૦,૫૩,૫૦૦ની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નવઘર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ફરિયાદ મુજબ સચિન અને તેમના પત્ની સંયુક્ત
Feb
2024
8

વાશીમાં લોનની લાલચ આપી લાખોની ઠગાઈ

નવી મુંબઈના વાશી ખાતે એક ફાઈનાન્સ કંપની સાથે સંકળાયેલા બે  આરોપીઓ સામે  લોન લેવા માટે ૩૨ ઈચ્છુકો પાસેથીે રુ. ૧૫.૧૪ લાખની છેતરપિંડી કરવા બદલ કેસ નોંધ્યો છે, એમ એક અધિકારીએ કહ્યું હતું. બંને આરોપીઓએ છેલ્લા એક વર્ષથી ૩૨ પિડીતોને લોન આપવાનું વચન
Dec
2023
18

ચેમ્બુરમાં નાણાં ધીરનાર પાસે લાંચ માગનારા ત્રણ પોલીસ વિરુદ્ધ ગુનો

ચેમ્બુરમાં નાણાં ધીરનાર પાસેથી લાંચ માગવા અને સ્વીકારવા બદલ મહારાષ્ટ્ર એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ ત્રણ પોલીસ અધિકારીઓ સામે કેસ દાખલ કર્યો છે. એસીબીએ જણાવ્યું હતું કે કેસ નોંધવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.આ કેસમાં નોંધાયેલા ત્રણ પોલીસ
Dec
2023
13

નોકરી અપાવવાને બહાને લૂંટ ચલાવનારી ટોળકી પકડાઈ

વિદેશમાં સ્થાયી કરવા અને નોકરી અપાવવાની લાલચે મુંબઈ બોલાવ્યા બાદ અનેક લોકોને લૂંટનારી ટોળકીને સાકીનાકા પોલીસે પકડી પાડી હતી. ધરપકડ કરાયેલાઓમાં ત્રણ ટ્રાવેલ એજન્ટનો સમાવેશ થતો હોઈ આ ટોળકી પુણેનું હોવાનું પોલીસે જણાવ્યું હતું. સાકીનાકા પોલીસે ત્રણ ટ્રાવેલ એજન્ટ હિમાંશુ ગુપ્તા (23),
Aug
2023
28

ઘાટકોપરની ગુજરાતી મહિલા પાસેથી આર્મીનો જવાન હોવાનો ઢોંગ કરીને એક સાઇબર ફ્રોડએ ૯.૦૩ લાખ રૂપિયાની કરી છેતરપિંડી

બૅન્કનું ખાતું ફ્રીઝ થઈ જવું, લૉટરી લાગવી, કરોડપતિમાં ઇનામ લાગવું જેવાં બહાનાંઓ હેઠળ લોકોને વિશ્વાસમાં લઈને લાખો રૂપિયા પડાવી લેવાના કિસ્સા બની ચૂક્યા છે ત્યારે તાજેતરમાં એક નવો નુસખો ઘાટકોપરમાં સામે આવ્યો છે. એમાં આર્મીનો જવાન હોવાનો ઢોંગ કરીને એક સાઇબર ભામટાએ
Aug
2023
7

વીજળી બિલ બાકી હોવાનો મેસેજ મોકલીને મુલુંડના રહેવાસી સાથે થઈ ૫ લાખથી વધુની છેતરપિંડી

વીજળી બિલ બાકી હોવાનો મેસેજ મોકલીને મુલુંડના પૂર્વ રહેવાસી સાથે 5 લાખથી વધુની છેતરપિંડી કરાઇ હોવાનો મામલો સામે આવ્યો છે. હાલમાં નવઘર પોલીસે આઈટી એક્ટ અને આઈપીસીની કલમ ૪૨૦ હેઠળ કેસ નોંધ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે. નવઘર પોલીસ પાસેથી
Jul
2023
22

અભિનેતા વિવેક ઓબેરોય સાથે 1.55 કરોડ રૂપિયાની છેતરપિંડી

અભિનેતા વિવેક ઓબેરોયે વ્યાવસાયિક ભાગીદારો વિરુદ્ધ 1.55 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવા પ્રકરણે ગુનો દાખલ કર્યો છે. આરોપીઓએ પોતાને એક કાર્યક્રમમાં રૂપિયાનું રોકાણ કરતા ઘણો નફો મળશે એમ જણાવ્યું પણ પછી આરોપીઓએ રૂપિયાનો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે કર્યો એમ વિવેકે જણાવ્યું હતું. મુંબઈની
Call Us