Dec 2023 13 મુલુંડમાં ગાય માતાના નામે ચાલી રહ્યા છે ધંધા ગાય માતા અંગે આપણી શ્રદ્ધાનો લાભ લઈને મુલુંડભરમાં આશરે પ૦ જગ્યાએ ગાયને ખવડાવવાની એક નવી ઈન્ડસ્ટ્રી ઊભી થઈ ગઈ છે. ગલી-ગલી, મંદિરો અને રસ્તાઓ પર ગાયનું ઘાસ લઈને બેસતા ગાયવાળાઓ અને નાનકડા દોરડાથી બાંધેલી ગાયનું ચિત્ર તમારા માટે અજાણ્યું નથી. હાઈ કોર્ટેRead More