Apr 2023 24 મુલુંડમાં ૨૨ મા માળની ઉંચાઈ સુધી આગ બુઝાવવી સરળ બનશે…મુલુંડના ફાયર વિભાગમાં દાખલ થયું અપગ્રેડેડ નવું વાહન મુંબઈ ફાયર બ્રિગેડ તરફથી એક નવું વાહન મુલુંડના ફાયર વિભાગમાં દાખલ થયું છે. જેના કારણે ફાયર બ્રિગેડ માટે મુલુંડમાં ૨૨ મા માળની ઉંચાઈ સુધી આગ બુઝાવવી સરળ બનશે. અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઈમાં દરરોજ ગગનચુંબી ઈમારતો બની રહી છે. પરંતુ આ બહુમાળીRead More