
શ્રી સંઘ તરફથી સંઘ સાથે સંકળાયેલા સૌ કોઇનાં સાથ સહકારથી ફાગણ સુદ-૧૩ મંગળવાર, તા. ૧૧-૩-૨૫ થી (૩૩ દિવસ માટે) ચૈત્ર સુદ ૧૫ શનિવાર, તા. ૧૨-૪ સુધી મહામાંગલિક એવા આયંબીલ તપનું આયોજન થશે. (શાશ્વતી ચૈત્રી આયંબીલ ઓળી સહિત) આયંબીલ કરવા તથા કરાવવા સૌને હાર્દિક આમંત્રણ. આરાધકો આગલા દિવસે નામ નોંધાવી સહકાર આપશે એવી અપેક્ષા. આ ખર્ચને પહોંચી વળવા રૂા. ૯૦૦૦/- (નવ હજાર) નકરો નક્કી કરેલ છે. ઉદારતાપૂર્વક લાભલેવા વિનંતી. ગચ્છ કે સંપ્રદાયનાં ભેદભાવ વગર સૌ આયંબીલ આરાધકો આવકાર્ય. આયંબીલ કરનારને દરરોજ પ્રભાવના તથા ૩૩ સે ૩૩ આયંબીલ સંઘ રસોડે કરનારને વિશિષ્ટ પ્રભાવનાં અપાશે

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
