મુંબઈમાં મહાપાલિકા અને રેલવેના પ્રકલ્પો માટે 450 ઝાડની કતલ પ્રસ્તાવિત છે. ઈસ્ટર્ન ફ્રી વેના અત્યારના સર્વિસ રોડને વધારવા 382 ઝાડ હટાવવા પડશે. 316 ઝાડ કાપવામાં આવશે અને 66 ઝાડનું પુનર્રોપણ કરવામાં આવશે. ગોરેગાવ-બોરીવલી છઠ્ઠી લાઈન માટે 130 ઝાડ, કાંદિવલી ખાતેના લાલજીપાડા પ્રસ્તાવિત પુલ માટે 4 ઝાડ કાપવા પ્રસ્તાવિત છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1