ઝાલાવાડી વિશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
નાગનેશ નિવાસી હાલ ઘાટકોપર, સ્વ. કસ્તુરચંદ તલકશીભાઇ શેઠના પુત્ર ચંદ્રકાંતભાઇ (ઉં.વ. ૮૦) તે ઉષાબેનના પતિ. સ્વ. વીરચંદભાઇ, સ્વ. બાબુભાઇ, સ્વ. હિંમતભાઇ, સ્વ. મનસુખભાઇ, સ્વ. છબીલભાઇ, રસીકભાઇ, સ્વ. રમણીકભાઇ, મહેન્દ્રભાઇ, સ્વ. કાંતાબેન, સ્વ. સરલાબેનના ભાઈ. બોટાદ નિવાસી ભવાનજીભાઇ રાયચંદ ગોપાણીના જ માઇ. તા. ૧૬-૫-૨૬ના રોજ અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
ભોકરવાનિવાસી હાલ કલ્યાણ, દીપકભાઈ ઝવેરચંદ લાખાણી (ઉં.વ. ૬૩) તા. ૨૦/૫/૨૬ના બુધવારે અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. જયાબેન ઝવેરચંદ વનમાળીદાસ લાખાણીના સુપુત્ર. દર્શનાબેનના પતિ. ધરાબેન તેજસભાઈ હેમાણી તથા પ્રિયાના પિતાશ્રી. જીતુભાઈ, જયશ્રીબેન દિક્ષીતભાઈ ઘેશીના, પ્રફુલાબેન બીપીનભાઈ ઘાટલીયાના ભાઈ. નિરૂપમાબેન કનુભાઈ બાવીશીના જ માઈ. પ્રાર્થનાસભા નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
લાખાપુરના રાજેશ કુંવરજી સાવલા (ઉં.વ. ૬૮) તા. ૧૯-પના અવસાન પામેલ છે. ઉમરભાઈ કુંવરજીના પુત્ર. જયાના પતિ. વાસતી પમિકા, નીનાના ભાઈ. કસ્તુરબેન વીરજીના જમાઈ, પ્રાર્થના રામેલ નથી. ચબુદાન અને ત્વચા દાન કરેલ છે. નિ. રાજેશ ભાવલદ ૧૨, કમલ કુંજ, લક્ષ્મીનારાયણ લેના, માટુંગા (સે.રે.) મુંબઈ
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
