કચ્છી લોહાણા
સ્વ. જમનાબહેન દામોદર માધવજી ધીરાછ (ગામ માંડવી-કચ્છ) ના સુપુત્ર નવીનભાઇ (ઉં. વ. ૭૧) હાલ મુલુંડ તે દક્ષાબેનના પતિ. નિકેતના પિતાશ્રી. ગં. સ્વ. સાવિત્રીબેન સુંદરજી મોરારજી મૈઠીયા (વેરાવળ વાળા)ના જમાઇ. સ્વ. ચંદુલાલ, રમણીકભાઇ, સ્વ. મંજુલાબેન દિનેશભાઇ સોમૈયા, ગં. સ્વ. મૃદુલાબેન શંભુલાલ પોપટ, હરેન્દ્રભાઇ, સ્વ. સુરેશભાઇ, ઇન્દિરાબેન વલ્લભભાઇ ઠક્કર તથા પ્રવીણભાઇના ભાઇ. પીન્કીના સસરા તા. ૧૬-૫-૨૬ શનિવારના શ્રીરામશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૯-૫-૨૬ મંગળવારના સાંજે ૫.૩૦થી ૭. ઠે. ઓબેરોય ઇટરનીયા મલ્ટિ પર્પઝ હોલ, ૭મે માળે, એલ. બી. એસ. માર્ગ, મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
દશા સોરઠી યા વણિક
જામનગર નિવાસી હાલ ઘાટકોપર, ગં.સ્વ મૃદુલાબેન પ્રવીણચંદ્ર સાંધાણી (ઉં. વ. ૮૧) તે રાજેશના માતૃશ્રી. અ.સૌ. કોમલના સાસુ. વિનોદભાઈ સ્વ. ગીતાબેન, સ્વ. સુધીરભાઈ, સ્વ. મંજુલાબેન, ગં.સ્વ પ્રતિભાબેનના ભાભી. પિયરપક્ષે સ્વ. તુલસીદાસ દુર્લભદાસ શેઠની દી કરી. સ્વ. જયંતીભાઈ, સ્વ. નરેન્દ્રભાઈ, સ્વ. ઉર્મિલાબેન, તથા રમાબેન (રૂપા)ના બેન. તા. ૧૬/૫/૨૬ના રવિવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. નિવાસસ્થાન: રાજેશ પી સાંધાણી, ઈ-૪૫, વૃંદાવન સોસાયટી એલ.બી.એસ માર્ગ, ઘાટકોપર
શ્રી કચ્છી વિશા ઓશવાળ જૈન
ભોજાયના લક્ષ્મીચંદ તલકશી સાવલા (ઉં. વ. ૭૧) ૧૭-૫નાં અવસાન પામેલ છે. રતનબેન તલકશીના સુપુત્ર. અનીલાના પતિ. કૃણાલ, જીગરના પિતા. ભાણબાઇ, અમૃત, રમીલા, ચુનીલાલ, મણીલાલના ભાઈ. ગોધરા પુષ્પાબેન ગાંગજી વીરજી ગંગરના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. જીગર સાવલા, ૨૦૪, કસ્તુરી કુંજ, રામનગર, ડોંબીવલી (ઇ.)
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
