
ગામ આધોઈ હાલ ઘાટકોપર ભગવાન રૈયા (ઉં.વ. ૮૦) તે સ્વ. લખમશી મોરારજી રૈયાના મોટાપુત્ર. અમૃતબેનના પતિ. સ્વ. દેવકરણ અરજણ પોપટના જમાઈ. ડૉ. પ્રીતિ અમીન શાહ, બિન્દુ જકીન ઠક્કર, ફાલ્ગુની ધીરેન રૂપારેલના પિતા. સ્વ. સવિતાબેન, પ્રેમીલાબેન, પુષ્પાબેન, દક્ષાબેન, ઈલાબેન, જગદીશભાઈ, ચંદ્રકાંતભાઈ, દીપકભાઈના ભાઈ. ગીરીશભાઈ, સ્વ. દિનેશભાઈ, બિપિનભાઈ, હીનાબેનના બનેવી રવિવાર, તા. ૧૫-૧૨-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૭-૧૨-૨૪ લાયન્સ કોમ્યુનિટી હોલ (૪થી ૬ વાગે) ગારોડિયાનગર, ઘાટકોપર (ઈ). મુંબઈ. લૌકિક પ્રથા બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
