
ગં.સ્વ. વત્સલાબેન વનરાજ શેઠીયા (ઉં. વ. ૮૯) ગામ અંજાર હાલે ઘાટકો પર તે રવિવાર તા.૧૫-૧૨-૨૪ના શ્રીરામશરણ પામેલ છે. તે ગં.સ્વ.આણંદી બેન જમનાદાસ ચત્રભુજ શેઠી યાના પુત્રવધૂ. સ્વ.દેવમણિબેન જેરામ પ્રેમજી કોટકના પુત્રી. અજય અને કેતનના માતુશ્રી. સરલા અને જસ્મીનના સાસુ. સ્વ.વલ્લભદાસભાઈ, સ્વ.માધવજીભાઈ, સ્વ.ચંદ્રકાન્તભાઈ, વિક્રમભાઈ, લલીતભાઈ, સ્વ.મોંઘીબેન, સ્વ.મનુબેન, સ્વ. નર્મદાબેન, સ્વ. હેમલતાબેન, સ્વ.પદ્માબેન, ઉષાબેન, ગં.સ્વ. મનોરમાબેનના બેન. કિશોરભાઈ, સ્વ.નિરંજનાબેન ધરમસિંહભાઈ પોપટ, સ્વ.રમેશભાઈ, સ્વ. હેમલતાબેન, સ્વ. ચારુબેન, રેણુકા બેન, આશાબેનના ભાભી, પ્રાર્થનાસભા ત્થા લૌકિક વહેવાર બંધ રાખેલ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
