
કચ્છી લોહાણા મરણ –

રાજેશભાઈ ખીમજીભાઈ ચગસોતા (પુંજાણી) તે ગંસ્વઃ વસંતબેન ખીમજીભાઈ નારણના પુત્ર, સામજીભાઈ, સ્વ. ચત્રભુજભાઈ, સ્વ. કાન્તી ભાઈ ના ભત્રીજા, ભૂપેન્દ્રભાઈ ,પ્રતાપભાઈ, નરેન્દ્રભાઈ તથા- મીનાબેન જ્ગદીશભાઈ (બીટા) જયશ્રીબેન અનિલભાઈ, (કોઠારા) ના ભાઇ, ભરતભાઈ, જયેશભાઈ, સ્વ. રમેશભાઈ, સ્વ માલતીબેન. પ્રાણલાલના ભત્રીજા, સાવિત્રીબેન ના પતિ, સ્મિત, નેહાના પિતા. ઠા. નાનુભાઈ, લાલજીભાઈ ઊર્ફ લધારામ કિંગર (મૂળ ગામ ખારાઈ) ના. જમાઈ, દિલીપ ભાઈ, લક્ષ્મીદાસ, સ્વ શંકરલાલ જગદીશ ભાઈ, નીતાબેન જગદીશ કેશરિયા ના બનેવી, ધિયામથુરાદાસ રણછોડદાસ (નેત્રા)ના દોહિત્ર તા.4-12-2024ના અમદાવાદ માં રામશરણ પામેલ છે. જેની પ્રાર્થનાસભા.8-12-2024 રવિવારના કોઠારા દરિયાસ્થાન હોલ મધ્યે સાંજે 4 થી 5 સુધી રાખેલ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
