
રતનપર જામનગર નિવાસી હાલ ઘાટકોપર રતનશી ગાજરીયા (ઉં. વ. ૮૮) તે સ્વ. ઝવેરબેન (મણીબેન) જીવણદાસના પુત્ર. તે ગં. સ્વ. ક્રિષ્ણાબેનના પતિ. તે સ્વ. દ્વારકાદાસ, સ્વ. તેજશી, સ્વ. અજિતસિંહ, સ્વ. ધારશી, સ્વ.જમૂબેન, સ્વ. કેસરબેન, સ્વ. લીલુબેન, સ્વ. પૂરીબેનુ, સ્વ. મોતીબેન તથા સ્વ. કસ્તુરબેનના ભાઇ. તે સ્વ. ગુણવંતીબેન જમનાદાસ સંપટના જમાઇ. તે સ્વ. ખીમજી ધરમશી પાલેજનાં દોહિત્ર. તા. ૪-૧૨-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.