July 27, 2024
11 11 11 AM
વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો
પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો
બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો
IT કંપનીએ ઈન્વેસ્ટરોને આપી ભેટ, બોનસ શેરની કરી જાહેરાત, ફ્રી મળશે 3 શેર
Breaking News
વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો IT કંપનીએ ઈન્વેસ્ટરોને આપી ભેટ, બોનસ શેરની કરી જાહેરાત, ફ્રી મળશે 3 શેર

ચોમાસા માટે એમએમઆરડીએ ખાસ કંટ્રોલ રૂમની સ્થાપના કરી

ચોમાસા માટે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીએ (એમએમઆરડીએ) ખાસ કંટ્રોલ રૂમની સ્થાપના કરી છે. આ કંટ્રોલરૂમ ૨૪ કલાક ચાલુ રહેશે. આ કંટ્રોલરૂમ પહેલી જૂન, ૨૦૨૪થી ૧૫ ઑક્ટોબર, ૨૦૨૪ સમયગાળા માટે ચાલુ રહેશે. નાગરિકો ૦૨૨-૨૬૫૯૧૨૪૧, ૦૨૨-૨૬૫૯૪૧૭૬, ૮૬૫૭૪૦૨૦૯૦ અને ૧૮૦૦૨૨૮૮૦૧ (ટોલ ફ્રી) આ હેલ્પલાઈન પર સંપર્ક સાધી શકશે. અટલ સેતુ માટે ટોલ ફ્રી નંબર ૧૮૦૦૨૦૩૧૮૧૮ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.

એમએમઆરડી આ કંટ્રોલરૂમ પર નાગરિકો તરફથી આવતી ફરિયાદનું નિરાકરણ લાવવા મુંબઈ મહાનગરપાલિકા, સાર્વજનિક બાંધકામ વિભાગ, મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ ઓથોરિટી, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવી સંસ્થા વગેરે સાથે સમન્વય સાધીને તેને દૂર કરશે.

ઓથોરિટી મારફત હાલ જુદા જુદા પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે, તેથી વાહનચાલકો અને રાહદારીઓની અડચણ દૂર કરવા માટે એમએમઆરડીએ કંટ્રોલરૂમ ચાલુ કર્યા છે, જેના પર ઝાડ તૂટી પડવા, પાણી ભરાઈ જવા, એક્સિડન્ટ, ટ્રાફિક જામ, ખાડા જેવી બાબતો પર નાગરિકો ફરિયાદ કરી શકશે

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us