July 27, 2024
11 11 11 AM
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો
વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો
પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો
બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો
Breaking News
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો

Health Tips – આ રીતે બનાવો લસણની ચા, સ્વાસ્થ્યને મળે છે જબરદસ્ત ફાયદા

થાક દૂર કરવાથી લઈને માથાનો દુખાવો થવા પર ઘણા લોકો ચા પીવાનું પસંદ કરે છે. તેવામાં લસણની ચાનું સેવન એક હેલ્ધી અને સ્વાદિષ્ટ રીત સાબિત થઈ શકે છે. 

લસણ શરીર માટે ખુબ ફાયદાકારક છે. ઘણા લોકો નિયમિત લસણનું સેવન કરતા હોય છે. લસણ રસોઈનો સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્યને પણ ફાયદા પહોંચાડે છે. લસણના ઔષધીય ગુણો સદીઓથી લોકપ્રિય છે. વિટામિન, ખનિજ અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર લસણ શરીરની સમસ્યાઓ દૂર કરવા અને તેની સારવાર કરવામાં મદદ કરે છે. તેવામાં લસણની ચા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

લોકો ચાના શોખીન હોય છે. થાક દૂર કરવાથી લઈને માથાનો દુખાવો થવા પર લોકો ચા પીવાનું પસંદ કરે છે. તેવામાં લસણની ચાનું સેવન હેલ્ધી અને સ્વાદિષ્ટ બની શકે છે. આ ચા બનાવવી સરળ છે. તેનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા મળે છે.

લસણની ચાના ફાયદા
– લસણમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે ઇમ્યુનિટી વધારવામાં મદદગાર સાબિત થાય છે.

– તે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડવામાં મદદ કરે છે, જે હાર્ટ એટેકના ખતરાને ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

– તે લોહીની ગાંઠ થવાથી રોકે છે, જે હાર્ટ રેટ અટકવા અને સ્ટ્રોકના ખતરાને ઘણી હદ સુધી ઘટાડો કરી શકે છે. 

– તેનાથી વધતું વજન કંટ્રોલ કરી શકાય છે. 

– તેનાથી પાચનતંત્ર સારૂ રહે છે. 

કઈ રીતે બનાવશો લસણની ચા?
સામગ્રી
2-3 લસણની પીસેલી કળી લો
1 કપ પાણી
1/2 નાની ચમચી આદુનો રસ
1/4 ચમચી મધ
લીંબોનો રસ (સ્વાદાનુસાર)

વિધિ
એક વાસણમાં પાણી ઉકાળો.
ઉકળતા પાણીમાં લસણ નાખો અને પાંચ મિનિટ સુધી ઉકાળો.
ગેસને બંધ કરો અને તેમાં આદુનો રસ અને મધ મિક્સ કરો.
ચાને ગાળી લો અને લીંબુનો રસ નાખો.
ગરમાગરમ તેનું સેવન કરો.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1

Home

One thought on “Health Tips – આ રીતે બનાવો લસણની ચા, સ્વાસ્થ્યને મળે છે જબરદસ્ત ફાયદા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us