મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીઓ પાંચ તબક્કામાં યોજાશે, જેમાં પહેલો તબક્કો 19 એપ્રિલથી શરૂ થશે, જ્યારે પાંચમો તબક્કો 20 મેએ સમાપ્ત થશે. પ્રથમ તબક્કામાં ભાજપ અને કોન્ગ્રેસ વચ્ચે સીધો મુકાબલો જોવા મળશે. પ્રથમ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે તે લોકસભાની પાંચ બેઠક રામટેક, નાગપુર, ભંડારા- ગોંદિયા, ગડચિરોલી- ચિમુર, ચંદ્રપુર છે, જેમાં મુખ્યત્વે ભાજપ અને કોન્ગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2024/04/11-2-1024x991.jpg)
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2022/12/Want-to-Grow-Business-with-Gurjarbhoomi-2-gif-file-1.gif)