
ધાંગધ્રા નિવાસી હાલ મુંબઈ કાંદિવલી સ્વ. કાંતિલાલ પુરુષોત્તમદાસ ભાવસારના પત્ની ગં.સ્વ. ધનુબેન (ઉં. વ. ૯૦) તે નિખિલ, સ્વ. હેમેન્દ્ર તથા દિવ્યાબેનના માતુશ્રી. નીલમબેન, ભારતીબેન તથા રજનીકાંતના સાસુ. ધવલ, રસેશ, અંકિતા જય ઝવેરી અને પ્રિયંકા પ્રથમેશ ભોંસલેના દાદી તથા રીના અને શ્વેતાના દાદીસાસુ. શનાયા અને ક્રિયાંશના પરદાદી તા. ૧૦-૧૨-૨૪ના શ્રીજીશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
