
ગઢશીશાના શ્રી ધનજી દેઢીયા (ઉં.વ. ૭૪) તા. ૧૦-૧૨-૨૪ના અવસાન પામેલ છે. મુલબાઈ ધારશીના પુત્ર. સ્વ. કેસરબેનના પતિ. ધીરેન, જીગ્નેશ, આશા, ફાલ્ગુનીના પિતાશ્રી. હરખચંદ, શાંતીલાલ, વસંત, પ્રેમીલા, જ્યોતિના ભાઈ. દેવપુરના લીલબાઈ હીરજીના જમાઈ. પ્રાર્થના : શ્રી ક.વિ.ઓ.દે. જૈન સંચાલિત શ્રી જીરાવલ્લા દેરાસર વાડી, દેરાસર લેન, ઘાટકોપર (ઈ), મુંબઈ-૭૭, બપોરે ૩ થી ૪.૩૦. (ચક્ષુદાન-ત્વચાદાન કરેલ છે)
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
