
બીએમસીએ ચોમાસા પહેલાં તમામ રસ્તાઓનું કોંક્રિટીકરણ કરવાનું નક્કી કરીને મુલુન્ડ ઈસ્ટ અને વેસ્ટના મોટા • ભાગના રસ્તા ખોદી નાખ્યા છે * જેને પગલે અનેક વિસ્તારોમાં 1 પાવર ફેલ્યોરની સમસ્યા – નાગરિકોને સતાવી રહી છે. 7 એમએ સાઈડીસીએલના – અધિકારીઓએ દાવો કર્યો હતો 5 કે બીએમસીના કોન્ટ્રાક્ટરો ન જોઈતી સાવચેતી રાખતા નથી એને કારણે રસ્તાઓ ખોદતી વખતે નીચે પાવરલાઈન પણ કટ થતી હોવાથી વારંવાર મુલુન્ડના અનેક વિસ્તારોમાં પાવર ફેલ્યોરની સમસ્યા ઊભી થઈ રહી છે. આવનારા સમયમાં આવી ઘટનાઓને રોકવામાં આવે એ માટે બીએમસીને પત્ર લખવામાં આવ્યો હોવાનું એમએ સાઈડીસીએ લના અધિકારીઓએ જણાવ્યું હતું.

આઠેક દિવસ પહેલાં દેવીદયાલ રોડ પર એક ઘટનામાં કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. આવનારા સમયમાં આવી ઘટના બને એ માટે બીએમસીને પત્ર લખી રોડનું કામ ચાલુ કરતાં પહેલાં જાણ કરવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
