મહારેરા પાસે જાન્યુઆરીથી એપ્રિલ 2023 દરમિયાન નોંધણી થયેલા 212 પ્રકલ્પ બાબતે મહારેરાને જ શંકા છે. આ પ્રકલ્પ શરૂ થયા કે નહીં, પ્રકલ્પની હાલની સ્થિતિ બાબતે કોઈ પણ માહિતી આ પ્રકલ્પના ડેવલપરોએ મહારેરાને રજૂ કરી નથી. પ્રકલ્પ મહારેરા પાસે નોંધાવ્યા પછી દર ત્રણ મહિને મહારેરા પાસે ક્વોટર્લી રિપોર્ટ રજૂ કરીને એ વેબસાઈટ પર ઉપલબ્ધ કરી આપવો ફરજિયાત છે. આમ છતાં ડેવલપરોએ માહિતી જ આપી ન હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1

Home

One thought on “એપ્રિલ 2023 દરમિયાન નોંધણી થયેલા 212 પ્રકલ્પ બાબતે મહારેરાને જ શંકા”
  1. […] to content April 23, 2024 11 11 11 AM GURJARBHOOMI BULLETIN (TUESDAY 23-4-2024) એપ્રિલ 2023 દરમિયાન નોંધણી થયેલા 212 પ્રકલ… મુંબઈના બોરીવલીમાં સૌથી વધુ મહિલા […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us